ક્રિકેટ ચાહકોને મોટો જટકો, AB de Villiers એ ક્રિકેટને કહ્યું અલવિદા

0
408

1. સાઉથ આફ્રિકાના બેટ્સમેન AB de Villiers એ આંતરરાષ્ટ્રીય ...

સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન AB de Villiers એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરી જાણકારી આપી છે. અચાનક ક્રિકેટને અલવિદા કહેવું તેમના ચાહકો માટે મોટો જટકો છે, તેની સાથે જ સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમને પણ તેમની જગ્યા ભરવી સરળ રહેશે નહિ.

2. સાઉથ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ...

3. સાઉથ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ...

એબી ડી વિલિયર્સે ૧૧૪ ટેસ્ટ રમી ૮૭૬૫ રન બનાવ્યા છે. જયારે ૨૨૮ વનડેમાં ૯૫૭૭ અને ટી-૨૦ માં ૭૮ મેચ રમી ૧૬૭૨ રન બનાવ્યા છે. તેમના નામે ટેસ્ટમાં ૨૨ અને વનડેમાં ૩૫ સદી નોંધાયેલ છે. એબી ડી વિલિયર્સના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩૧ બોલમાં સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY