એબી ડીવીલીયર્સ નો સ્પાઇડર મેન કેચ ! કેચ જોઈ કોહલી પણ થયા હેરાન..

0
1891

1. એબી ડીવીલીયર્સ નો સ્પાઇડર મેન કેચ ! કેચ જોઈ કોહલી પણ થય...


બેંગ્લોર ના એમ ચિન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે રમાયેલી આકર્ષક મેચ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રનથી હરાવી.
સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ રમાયેલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના એબીડી વિલિયર્સે એલેક્સ હેલ્સનો જબરદસ્ત કેચ પકડ્યો હતો. આ કેચ સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ સાબિત થઇ શકે છે. ડી વિલિયર્સે કેચ પકડતાં પેવેલિયનમાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

2. એબી ડીવીલીયર્સ નો સ્પાઇડર મેન કેચ ! કેચ જોઈ કોહલી પણ થય...

સનરાઇઝર્સ હૈદરાબાદના એ ટોસ જીતી ને પહેલા બોલિંગ પસંદ કરી. SRH ની IPL ૨૦૧૮માં અત્યાર સુધીની સૌથી ઘાતક બોલીગ બેંગ્લોર સામે ફીકી પડી.બેંગલોરે ૨૦ ઓવેરમાં ૬ વિકેટ ગુમાવી ૨૧૮ રન બનાવ્યા. હૈદરાબાદની ટીમ ૨૧૯ રનના ટાર્ગેટનો પીછો કરતા ૨૦ ઓવર માં ૨૦૪ રન જ બનાવી શકી.

પણ આ મેચ માં એક એવો કેચ જોવા મળ્યો. જે જોઇને તમને વિશ્વાસ નહીં થાઈ કે કોઈ ખેલાડી આવી રીતે હવા માં કુદીને કેચ કરી શકે ? પણ હા આ વાત એબી ડીવિલીયાર્સે સાબિત કરી બતાવી. ૨૧૯ રન નો ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં ઓપનીંગ કરવા આવેલા બેટ્સમેન શિખર ધવને ૧૫ બોલમાં ૧૮ રન અને એલેક્સ હેલ્સે ૨૪ બોલ માં ૩૭ રન બનાવ્યા. ત્યારબાદ શિખર ધવન યૂઝવેંદ્ર ચહલની બોલિંગ માં કેચ આઉટ થયા. એના પછી પણ RCB માટે ખતરનાખ સાબિત થતા વિસ્ફોટક બેસ્ટમેન એલેક્સ હેલ્સે ક્રીસ પર નોટઆઉટ રહીને કેપ્ટન વિલિયમ્સન સાથે પાટનરશીપ કરી ને SRH ને ૬૪ રન સુધી પહોચાડી. મોઇન અલીની ઓવર માં સનરાઇઝર્સ હૈદરાબાદને એક મોટો જટકો એલેક્સ હેલ્સની વિકેટ સ્વરૂપે મળ્યો.

3. એબી ડીવીલીયર્સ નો સ્પાઇડર મેન કેચ ! કેચ જોઈ કોહલી પણ થય...

4. એબી ડીવીલીયર્સ નો સ્પાઇડર મેન કેચ ! કેચ જોઈ કોહલી પણ થય...

5. એબી ડીવીલીયર્સ નો સ્પાઇડર મેન કેચ ! કેચ જોઈ કોહલી પણ થય...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY