અફઘાનિસ્તાન, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ટીમ India નું એલાન

0
501
Ajinkya Rahane to lead India against Afghanistan in Kohli's absence7977999

બેંગ્લોર નેશનલ સિલેક્શન સમિતિની મીટીંગમાં અફઘાનિસ્તાન સામે ૧ ટેસ્ટ, આયર્લેન્ડ પ્રવાસ માટે ટી-૨૦ ટીમ, ઇંગ્લેન્ડ ટુર માટે ટી-૨૦ ટીમ અને ઇંગ્લેન્ડમાં રમાવનારી મેચ માટે વનડે ટીમની પસંદ કરવામાં આવી છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. જયારે વિરાટ કોહલીની જગ્યાએ રહાણેને કેપ્ટનશીપ છોપવામાં આવી છે.

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે આ પ્રકારે છે ટીમ
અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, શિખર ધવન, મુરલી વિજય, લોકેશ રાહુલ, કરુણ નાયર, રીદ્ધિમાન શાહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, શાર્દુલ ઠાકુર.

ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે ૩ ટી-૨૦ મેચ માટે ટીમ
વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, સિદ્ધાર્થ કૌલ.

ઇંગ્લેન્ડ સામેની ૩ વનડે મેચ માટે ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY