Anushka, પતિ વિરાટ સાથે જોવા પહોંચી ફિલ્મ Avengers: Infinity War

0
4958

1. Anushka, પતિ વિરાટ સાથે જોવા પહોંચી ફિલ્મ Avengers: Inf...

આઈપીએલ ૨૦૧૮ માં વિરાટ કોહલી આઈપીએલની આરસીબી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. વ્યસ્ત કાર્યક્રમના કારણે બેંગ્લોરમાં જ રહેલા છે. આ દરમિયાન Anushka આજે પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે બેંગ્લોરમાં રહેલી છે.

2. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

વિરાટ કોહલીએ પણ અનુષ્કાને વિશ કરતા એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તે અનુષ્કાને કે ખવડાવતા જોવા મળી રહ્યા છે. તેની સાથે જ વિરાટ કોહલીએ સોશિયલ મીડીય પર અનુષ્કાનું નામ એક મેસેજ પણ લખ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, ‘હેપ્પી બર્થ ડે માય લવ, મારી લાઈફની સાથી પોઝીટીવ અને ઈમાનદાર વ્યક્તિ. લવ યુ.’

3. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

આજે બંને બેંગ્લોરમાં પણ રહેલ છે. એવામાં ખાલી સમયનો સપૂર્ણ ફાયદો ઉઠવાતા વિરાટ કોહલી અને અનુષ્કા એવેન્જર્સ ઇનફિનીટી વોર ફિલ્મ જોવા પહોચ્યા હતા. આ હોલીવુડ ફિલ્મ ભારતમાં સારી ચાલી રહી છે. એવામાં બેંગ્લોરના થીએટરમાં આ બંને ફિલ્મ જોવા પહોચ્યા હતા. જયારે આ બંને સ્ટાર્સ એરેન્જર્સ ઇનફિનીટી વોર ફિલ્મ જોવા પહોચ્યા ત્યાં રહેલા ચાહકો તેમને જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

4. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૮માં અનુષ્કાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કરિયરની શરૂઆત કરી હતી. અને અત્યારે અનુષ્કા શર્મા બોલીવુડની મોસ્ટ ડિમાંડીંગ એક્ટ્રેસમાંની એક છે. હાલમાં અનુષ્કા શર્મા બહુત ચર્ચામાં રહી છે કેમ કે, તેના અફેર્સ ચર્ચા ક્રિકેટર વિરાટ કોહલી સાથે ચાલી રહી છે. બોલીવુડમાં તેના દમદાર અભિનયને કારણે અનુષ્કા દર્શકોના દિલની ચહીતી બની ગઈ છે. અનુષ્કા શર્માએ વર્ષ ૨૦૧૭ માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીથી લગ્ન કર્યા હતા. .

જુઓ આગળ વધુ ફોટોસ….

5. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

6. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

7. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY