અનુષ્કા શર્માના જન્મદિવસને પતિ Virat Kohli એ ખાસ અંદાજમાં કર્યો સેલિબ્રેટ

0
505

1. અનુષ્કા શર્માના જન્મદિવસને પતિ વિરાટ કોહલીએ ખાસ અંદાજમા...


બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગઈ કાલે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પતિ Virat Kohli એ અનુષ્કાને રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું હતું. વિરાટ કોહલી દ્વ્રારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં અનુષ્કા સ્ર્હ્માંને ચોકલેટ ખવડાવતા જોવા મળી રહ્યા હતા. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ‘હેપ્પી બર્થ ડે માય લવ, મારી લાઈફની સાથી પોઝીટીવ અને ઈમાનદાર વ્યક્તિ. લવ યુ.’ તસ્વીરમાં અનુષ્કા હસ્તી જોવા મળી રહી હતી. જન્મદિવસની તક પર વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા માટે ખાસ તરીકે સેલિબ્રેશનની તૈયારી કરી હતી. સેલિબ્રેશનની તસ્વીર અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસ્વીરમાં વિરાટ કોહલી અનુષ્કા શર્માની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે જયારે તેમની પાછળ ઘણી બધી કેક પણ રહેલી છે. વિરાટ કોહલી આ દિવસોમાં આઈપીએલમાં વ્યસ્ત છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન છે. તસ્વીરમાં પણ તે પોતાની ટીમની જર્સી પહેરલા જોવા મળી રહ્યા છે.

2. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ ૨૦૧૮ માં મુંબઈ ઇન્ડિયન્સ પર ૧૪ રનથી શાનદાર જીત મેળવી હતી. આરસીબીએ ૭ વિકેટે ૧૬૭ રન બનાવ્યા હતા. તેન જવાબમાં મુંબઈ ૭ વિકેટે ૧૫૩ રન જ બનાવી શક્યું હતું. આરસીબીની આ ૮ મેચમાં ત્રીજી જીત છે અને ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમ પહોંચી ગઈ છે. હવે મુંબઈને પ્લેઓફમાં બન્યા રહેવા માટે દરેક મેચ જીતવી પડશે.

3. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમને ટીમ સાઉદીએ પ્રથમ ઝટકો આપ્યો હતો જયારે તેમને ઇશાન કિશાનને આઉટ કર્યા હતા. ઉમેશ યાદવે ત્યાર બાદ મેહમાન ટીમને સતત બે ઝટકા આપીને તેમની પરીસ્થિતિ ખરાબ કરી દીધી હતી. તેમને આગામી બોલ પર કેપ્ટન રોહિત શર્માને આઉટ કરી દીધા હતા. કેરોન પોલાર્ડ પણ ૧૨ રન બનાવી સિરાજની બોલિંગ પર આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ જેપી ડયુમિની ૨૩ રન બનાવી રન આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ કુર્ણાલ પંડ્યા ૨૩ રન બનાવી સિરાઝના શિકાર બન્યા હતા. હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી પરંતુ તે ટીમ જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને મુંબઈને આરસીબી સામે ૧૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.જુઓ આગળ વધુ ફોટોસ….

4. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY