ભારત-ઇંગ્લેન્ડ મેચમાં વિરાટ કોહલીને ફ્લાઇંગ KISS આપતી જોવા મળી Anushka Sharma

0
192

1. Anushka Sharma

Anushka Sharma મેચ દરમિયાન પતિ વિરાટ કોહલીને ચિયર કરવાની કોઈ તક છોડતી નથી. ભારત-ઇંગ્લેન્ડની સીરીઝની વચ્ચે એવો જ કંઇક નજારો જોવા મળ્યો હતો. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીને ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી રહી છે.

2. અનુષ્કા શર્મા

ગુરુવારે રમાયેલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૮ વિકેટથી હરાવી દીધું હતું. સ્ટેડિયમમાં અનુષ્કા વિરાટ કોહલીને ચીયર અપ કરી રહી હતી. તે સ્ટેડિયમમાં શિખર ધવનની પત્ની સાથે બેસી હતી. બંને પોતાના પતિઓને પ્રોત્સાહન આપતા જોવા મળી રહી હતી. એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને સાથે પોત પોતાના પતિઓને ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી રહી છે.

3. અનુષ્કા શર્મા

મેચ બાદ અનુષ્કા-વિરાટને લંડનના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા. મેચથી સમય નીકાળી વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરવાનો ચુકતા નથી.
જુઓ આગળ તેમના વધુ ફોટોસ….

4. અનુષ્કા શર્મા

5. અનુષ્કા શર્મા

6. અનુષ્કા શર્મા

7. અનુષ્કા શર્મા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY