CSKનાં કેપ્ટન કુલ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે કરી આવી મજાક ..

0
1948

1. CSKનાં કેપ્ટન કુલ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે કરી આવી મજ...

પુણેમાં રમાયેલી ચેન્નાઈ સુપરકિંગ અને સનરાઈઝ હૈદરાબાદની મેચમાં ચેન્નઈએ અંબાતી રાયડુની સદીની મદદથી ૮ વિકેટે વિજય મેળવ્યો. જેની સાથે જ તે આઈપીએલનાં પ્લેઑફમાં પહોચનારી બીજી ટીમ બની ગઈ છે. બેટિંગમાં અંબાતી રાયડુની તુફાની બેટીંગે પુણેના મેદાનમાં લોકોના દિલ જીત્યા અને બીજી બાજુ ફિલ્ડીંગમાં કેપ્ટન ધોનીએ હરભજનની બોલિંગ દરમ્યાન રવીન્દ્ર જાડેજા જોડે કર્યો કંઇક આવો મજાક કરી હતી.

 

2. CSKનાં કેપ્ટન કુલ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે કરી આવી મજ...

હૈદરાબાદની ઇનિંગના સાતમા ઓવરમાં કેપ્ટન ધોનીએ હરભજનને બોલિંગ આપી હતી. ઓવરનાં છેલ્લા બોલ પર શિખર ધવને લેગ સાઈડમાં શોર્ટમાર્યો પરંતુ કોઈ ફીલ્ડરના હોવાથી ધોની પોતે બોલને રોકવા માટે દોડ્યો હતો. બીજી બાજુ, રવીન્દ્ર જાડેજાએ પણ બોલને રોકવા માટે દોડ્યો હતો. પરંતુ ધોનીએ બોલ રોકી લીધો. તે દરમ્યાન બેટ્સમેનોએ એક રન પૂર્ણ કર્યો હતો

3. CSKનાં કેપ્ટન કુલ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે કરી આવી મજ...

આ પછી, ધોનીએ બોલ સ્ટમ્પ્સ તરફ ફેંકવાના બદલે રવિન્દ્ર જાડેજા તરફ ફેંકવાનો હળવો મજાક કર્યો. જાડેજા ધોનીનાં આ મજાક થી ખૂબ જ ડરી ગયો હતો. પરંતુ ધોનીના આ રમુજી મજાક જોઈ વિવેચકો અને દર્શકોએ અનેરો આનંદ માણ્યો હતો .

4. CSKનાં કેપ્ટન કુલ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે કરી આવી મજ...

5. CSKનાં કેપ્ટન કુલ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે કરી આવી મજ...

6. CSKનાં કેપ્ટન કુલ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે કરી આવી મજ...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY