ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન Jenson Button એ પ્લેબોય મોડલથી કરી સગાઈ

0
695

1. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન Jenson Button એ પ્લેબ...

ફોર્મ્યુલા-૧ રેસના ભૂતપૂર્વ ચેમ્પિયન Jenson Button એ પ્લેબોય મોડલ બ્રિટની વાર્ડથી સગાઈ કરી લીધી છે.

2. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...


૩૮ વર્ષના જેસન બટ્ટને પોતાના ઇન્સ્ટાગ્રામ પર બ્રિટની સાથેની ફોટો પોસ્ટ કરી તેની જાણકારી આપી દીધી છે.

3. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...

જેસન બટ્ટને પોસ્ટમાં લખ્યું છે – સુન ટુ બી મિસેજ બટ્ટન.

4. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...

જેસન બટ્ટને પોસ્ટમાં લખ્યું છે – સુન ટુ બી મિસેજ બટ્ટન.

5. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...

જેસન બટ્ટન ૨૦૧૬ થી પ્લેબોય મોડલ બ્રિટની સાથે રિલેશનશીપમાં છે જ્યારે તેમની પ્રથમ લગ્ન તૂટ્યાને ત્રણ મહિના જ થયા હતા.

6. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...

કેલીફોર્નીયાની બ્રિટની ૨૦૧૫ માં પ્લેબોયની મિસ જાન્યુઆરી રહી ચુકી છે.

7. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...

બ્રિટનીથી મળ્યા પહેલા ૨૦૧૪ માં બટ્ટન જેસિકા મિચીબાટાની સાથે રિલેશનશિપમાં હતા પરંતુ તે માત્ર ૧૨ મહિલા ચાલી શક્યા હતા.

8. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...


બ્રિટનીથી મળ્યા પહેલા ૨૦૧૪ માં બટ્ટન જેસિકા મિચીબાટાની સાથે રિલેશનશિપમાં હતા પરંતુ તે માત્ર ૧૨ મહિલા ચાલી શક્યા હતા.

9. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...

છેલ્લા વેલેન્ટાઇન-ડે પર જેસન બટ્ટને ઇન્સ્ટાગ્રામ પર બ્રિટનીની સાથે ફોટો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, તે રિલેશનશીપને લઈને ઘણા સીરીયસ છે.

10. ફોર્મ્યુલા-૧ ના ભૂતપૂર્વ ચેમ્પિયન જેસન બટ્ટને પ્લેબોય મ...

બટ્ટને મેક્લરનની સાથે આઠ સીઝન વિતાવી હતી. ગયા વર્ષે જ તેમને ફોર્મ્યુલા વન રેસિંગને અલવિદા કહ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY