અનુષ્કા શર્મા પતિ Virat Kohli સાથે ડીનર ડેટ પર થઈ સ્પોટ

0
983

1. અનુષ્કા શર્મા પતિ Virat Kohli સાથે ડીનર ડેટ પર થઈ સ્પોટ

Virat Kohli અને અનુષ્કા શર્મા તાજેતરમાં ડીનર ડેટ પર ગયા, બંનેનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત રહે છે. એવામાં જ્યારે પણ ફ્રી સમય મળે છે બંને સાથમાં આઉટિંગ પર નીકળી જાય છે.

2. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ડીનર ડેટ પર થઈ સ્પોટ

વિરાટ કોહલી બ્લેક ટી-શર્ટની સાથે બ્લેક જીન્સમાં જોવા મળ્યા હતા. જ્યારે અનુષ્કાએ બ્લેક ટોપની સાથે ડેનીમ જીન્સ પહેર્યું હતું.

3. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ડીનર ડેટ પર થઈ સ્પોટ

તાજેતરમાં વિરાટ કોહલીને સતત બે સત્ર માટે વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હોવાના કારણે પોલી ઉમરીગર ટ્રોફીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાં અનુષ્કા પણ હાજર રહી હતી.

4. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ડીનર ડેટ પર થઈ સ્પોટ

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ભલે વિરાટ કોહલી રમી રહ્યા નથી પરંતુ તેમને બીસીસીઆઈના એક સમારોહમાં સતત બે સત્ર માટે પોલી ઉમરીગર ટ્રોફી (વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર) આપવામાં આવી હતી.

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે તેમ છતાં આઈપીએલ દરમિયાન ગળામાં થયેલી ઈજાની સારવાર કરી રહ્યા છે જેના કારણે તે સરે માટે કાઉન્ટી ક્રિકેટ પણ રમી શક્યા નથી. વિરાટ કોહલી સાથે આ એવોર્ડ શોમાં તેમની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.

5. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ડીનર ડેટ પર થઈ સ્પોટ

વિરાટ કોહલી ૧૫ જુનના એનસીએમાં ફિટનેસ ટેસ્ટ આપશે. પુરસ્કાર સમારોહમાં અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમ પણ હાજર હતી જે ગુરૂવારે ભારત સામે પ્રથમ ટેસ્ટ રમશે. આ એવોર્ડ શો ઘણા દિગ્ગજો હાજર રહ્યા હતા. અંશુમન ગાયકવાડ અને સુધા શાહને સીકે નાયડુ લાઈફટાઈમ અચિવમેંટ સમ્માન આપવામાં આવ્યું હતું. જલજ સક્સેના અને પરવેઝ રસૂલને ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનના કારણે પુરસ્કાર મળ્યો હતો.

6. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ડીનર ડેટ પર થઈ સ્પોટ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY