જવાલા ગુટ્ટા સાથે પણ થયું હતું કંઈક આવું, જણાવી આપવીતી

0
253

1. જવાલા ગુટ્ટા

શારીરિક શોષણનો શિકાર બનેલી મહિલાઓનો અવાજ બુલંદ કરી રહેલ હેસટેગ #Metoo સતત ચર્ચામાં છે. હવે ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ પોતાની આપ-બીતી દુનિયાને જણાવી છે. જ્વાલા ગુટ્ટાએ એક બાદ એક ટ્વીટ કરી લખ્યું છે કે, કદાચ મારે તે માનસિક પજવણી વિશે વાત કરવી જોઈએ જેનાથી હું પસાર થઈ ચુકી છું.

2. જવાલા ગુટ્ટા

તેમ છતાં તેમને ના તો કોઈનું નામ લીધું અને ના તો શારીરિક શોષણના કોઈ વાત કરી પરંતુ ‘શારીરિક શોષણ’ અને પસંદગીમાં ભેદભાવની ફરિયાદનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્વાલા ગુટ્ટાએ જણાવ્યું છે કે, તેમને જે સહન કર્યું તે વર્તમાન ‘મી ટુ’ ખુલાસાના અંતર્ગત આવે છે.

3. જવાલા ગુટ્ટા

૨૦૦૬ થી આ વ્યક્તિના પ્રમુખ બન્યા બાદ રાષ્ટ્રીય ચેમ્પિયન હોવા છતાં મને રાષ્ટ્રીય ટીમથી બહાર કરવામાં આવ્યા હતા. આ બાત ત્યારની છે જ્યારે તે રિયોથી પરત ફરી હતી. મને પછી રાષ્ટ્રીય ટીમથી બહાર કરી દેવામાં આવી હત.એક કારણ બતાવવામાં આવ્યું છે કે, મેં રમવાનું છોડી દીધું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY