મોમોતા અને મારિને જીત્યું જાપાન ઓપનનું ટાઈટલ

0
180
Momota beats Phetpradab to Japan badminton title1

ત્રીજી ક્રમાંકિત પ્રાપ્ત જાપાનના કેંતો મોમોતા અને છઠ્ઠી સીડ સ્પેનની કેરોલિના મારિને જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ક્રમશ: પુરુષ અને મહિલા વર્ગનું સિંગલ ટાઈટલ જીતી લીધું છે.

મોમોતાએ થાઈલેન્ડના ખોસિત ફેતપ્રાદવને ૪૯ મિનીટમાં ૨૧-૧૪, ૨૧-૧૧ થી હરાવી પુરુષ ટાઈટલ જીત્યું હતું. મારિને આઠમી સીડ જાપાનની નાઓમી ઓકુહરાને એક કલાક ૧૪ મિનીટના સંઘર્ષમાં ૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૧૧ થી હરાવી મહિલા ટાઈટલ જીત્યું હતું.

Momota beats Phetpradab to Japan badminton title 2

જાપાને ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ ટાઈટલ, ચીનના મિશ્રિત સિંગલ ટાઈટલ અને ઇન્ડોનેશિયાએ પુરુષ યુગલ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. મિશ્રિત યુગલનું ફીંલ તો બે ચીની જોડિયોના વચ્ચે રમાઈ જયારે બે ચીની જોડિયોને મહિલા અને પુરુષ સિંગલની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY