Photos : Suresh Raina ની પુત્રી ગ્રેસિયા થઇ બે વર્ષની, ધોની-બ્રાવો બન્યા પાર્ટીની લાઈમલાઈટ

0
1166

1. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ ધમાલ મચાવી રહી છે. ૧૫ મેએ ટીમના ઘણા સદસ્યોએ Suresh Raina ના ત્યાં ઘણી ધૂમ મચાવી.

2. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

ઇન્ડીયન ક્રિકેટર અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના મેમ્બર સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયા ૧૫ મેઈ બે વર્ષની થઇ ગઈ છે.

3. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

સુરેશ અને તેની પત્ની પ્રિયંકાએ પુત્રી ગ્રેસિયાનો બર્થ ડે સેલીબ્રેટ કર્યો. આ મૌકા પર એક પાર્ટી પણ રાખવામાં આવી જેમાં ચેન્નાઈની ટીમના ક્રિકેટર્સ સિવાય કેટલાક સંબંધીઓ અને મિત્રો પણ હાજર રહ્યા હતા.

4. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

રૈનાની પુત્રી ગ્રેસિયાના જન્મ માટે ૨૦૧૬ માં આઈપીએલ છોડીને હોલેન્ડ ગયા હતા.

5. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

ગ્રેસિયા મોટા ભાગના સમયે પાર્ટી દરમિયાન તેની દાદીના ખોળામાં જોવા મળી હતી.

6. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

ગ્રેસિયાનો જન્મ ૧૫ મે ૨૦૧૬ એ એમ્સ્ટર્ડ્મ(નેધરલેંડ) માં થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ અવસર પર વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કેક કાપવા દરમિયાન એમએસ ધોની અને ડ્વેન બ્રાવો જોવા મળી રહ્યા છે.

7. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

આ પાર્ટીમાં કેરેબીયાઈ ક્રિકેટર બ્રાવોએ પોતાનું ફેમસ ચેમ્પિયન સોંગ ગાઈને બધાને ખુબ નચાવ્યા. પાર્ટીમાં સુરેશ રૈનાના બેસ્ટ ફ્રેન્સ હરભજન સિંહ પણ શામેલ થયા.

8. રૈનાની પુત્રી થઇ બે વર્ષની

આ પાર્ટીમાં હરભજનની પત્ની ગીતા બસરા પણ પુત્રી સાથે પહોંચી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY