Rohit Sharma પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હોલિડે

0
284

1. Rohit Sharma પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે ...

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન અને ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન Rohit Sharma આઈપીએલ સમાપ્ત થયા બાદ આ દિવસોમાં પોતાની વાઈફ રિતિકા સજદેહની સાથે હોલીડે એન્જોય કરી રહ્યા છે. તાજેતરમાં રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી તેની જાણકારી આપી હતી.

2. રોહિત શર્મા પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હ...

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્મા પત્ની રિતિકા સાથે સમય પસાર કરી રહ્યા છે. બને આ દિવસોમાં અમેરિકામાં છે.

3. રોહિત શર્મા પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હ...

તાજેતરમાં રિતિકા સજદેહ દ્વ્રારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં રોહિત શર્માનું લુક બદલાયેલું જોવા મળી રહ્યું છે.

4. રોહિત શર્મા પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હ...

આ ફોટોમાં રોહિત શર્મા ક્લીન શેવમાં જોવા મળી રહ્યા છે જ્યારે પહેલા તે મોટી દાઢી રાખતા હતા. તાજેતરમાં બંનેમાં વિરાટ કોહલી પોતાની દાઢીને લઈને ચર્ચામાં છે.

5. રોહિત શર્મા પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હ...

રોહિત શર્મા પોતાના આ નવા લુકમાં ઘણા સ્માર્ટ જોવા મળી રહ્યા છે.

6. રોહિત શર્મા પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હ...

અફઘાનિસ્તાન સાથે રમાવનારી એક માત્ર ટેસ્ટમાં રોહિત શર્માને ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી.

7. રોહિત શર્મા પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હ...

તેમ છતાં તે આયર્લેન્ડ સાથે બે મેચની ટી-૨૦ સીરીઝ અને ઇંગ્લેન્ડ સાથે રમાવનારી ૬ વનડે મેચની સીરીઝમાં રમશે.

8. રોહિત શર્મા પત્ની સજદેહ સાથે અહીં એન્જોય કરી રહ્યા છે હ...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY