હિમાચલ પ્રદેશ : દલાઈ લામાને મળ્યા ‘ગોડ ઓફ ક્રિકેટ’ Sachin Tendulkar

0
714

1. દલાઈ લામાને મળ્યા ‘ગોડ ઓફ ક્રિકેટ’ Sachin Tendulkar

ભારતના મહાન ક્રિકેટર Sachin Tendulkar એ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં તિબ્બતિઓના ધર્મગુરૂ દલાઈ લામાથી મુલાકાત કરી હતી.

2. ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

McLeod Ganj ના દલાઈ લામા નિવાસ પર થયેલી મુલાકાત દરમિયાન સચિનની સાથે તેમની પત્ની અંજલિ, સાસુ-સસરા અને ભૂતપૂર્વ ક્રિકેટ વિક્રમ રાઠોર હાજર રહ્યા હતા.

3. ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

વર્લ્ડ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરનાર સચિન તેંડુલકરે તિબ્બતિઓના ધર્મગુરૂથી મળ્યા બાદ જણાવ્યું હતું કે, આ ઘણી સારી મુલાકાત રહી. તેમને મને આશીર્વાદ આપ્યા હતા.

4. ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

આ અગાઉ સચિન તેંડુલકરે ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન તરફથી બનનારા ક્રિકેટ મ્યુઝિયમનું શિલાન્યાસ કર્યું હતું.

5. ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

જયારે સચિન તેંડુલકરે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનની એકેડમીમાં યુવા ખેલાડીઓને ટીપ્સ આપવામાં આવી હતી. આ દરમિયાન તેમના પુત્ર અર્જુન સહિત ઘણા યુવા ખેલાડીઓને પ્રેકિટસ કરતા જોયા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સચિન તેંડુલકર પોતાની

6. ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

પત્ની અંજલી સાથે એચપીસીએના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નિમંત્રણ પર અહી પહોચ્યા હતા. જયારે તેમના પુત્ર અર્જુન તેંડુલકર પહેલાથી જ અહી ધર્મશાળામાં હાજર હતા.

જુઓ આગળ વધુ ફોટોસ….

7. ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

8. ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY