બેસ્ટ પેડ વુમન્સ એથલીટ બની સેરેના વિલિયમ્સ

0
214

1. સેરેના વિલિયમ્સ

પુત્રીને જન્મ આપ્યા બાદ કોર્ટ પર પરત ફરેલી અમેરિકી ટેનીસ દિગ્ગજ સેરેના વિલિયમ્સની વેલ્યુ હજુ પણ ઓછી થઈ નથી. અત્યારે તે બેસ્ટ પેડ વુમન્સ એથલીટની યાદીમાં ટોપ પર રહેલી છે. સેરેનાએ આ દરમિયાન રેકોર્ડ ૧૮.૧ મિલિયનની કમાણી કરી છે. આવું કરી તેમને ટેનીસ સ્ટાર કેરોલિન વોજ્રિયાકી (૧૩ મિલિયન) ને પાછળ છોડ્યા હતા.

2. સેરેના વિલિયમ્સ

આ યાદીમાં ભારતની પીવી સિંધુ પણ સામેલ છે. તેમને થોડા સમયમાં લગભગ ૮.૫ મિલિયન ડોલર કમાણી કરી હતી. ખાસ વાત એ છે કે, ટોપ ૧૦ યાદીમાં આઠ એથલીટ ટેનીસથી જોડાયેલ છે.

3. સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સન (ટેનીસ) : ૧૮.૧ મીલીયન ડોલર

કેરોલિન વોજ્રિયાકી (ટેનીસ) : ૧૩ મીલીયન ડોલર

સ્લોને સ્ટેફંસ (ટેનીસ) : ૧૧.૨ મીલીયન ડોલર

ગેબરીના મુરુગુજા (ટેનીસ) : ૧૧ મીલીયન ડોલર

મારિયા શારાપોવા (ટેનીસ) : ૧૦.૫ મીલીયન ડોલર

વીનસ વિલિયમ્સ (ટેનીસ) : ૧૦.૨ મીલીયન ડોલર

પીવી સિંધુ (બેડમિન્ટન) : ૮.૫ મીલીયન ડોલર

સિમોના હાલેપ (ટેનીસ) : ૭.૭ મીલીયન ડોલર

ડેનિકા પેટ્રિક (રેસ કાર ડ્રાઈવિંગ) : ૭.૫ મીલીયન ડોલર

એન્જીલીકા કર્બર (ટેનીસ) : ૭ મીલીયન ડોલર

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY