Shikhar Dhawan ની બોલિંગ પર કંઇક આવી બેટિંગ કરી પત્ની આયશાએ

0
385

1. શિખર ધવનની બોલિંગ પર કંઇક આવી બેટિંગ કરી પત્ની આયશાએ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓપનર Shikhar Dhawan આજકાલ ફેમેલી ટાઈમ એન્જોય કરી રહ્યા છે. જેઓ હંમેશા સોસીયલ મીડિયા પર એક્ટીવ રહે છે. હાલમાં જ શિખરે પોતાના ઇન્સ્તાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પત્ની આયશા અને બાળકોની સાથે બીચ પર ક્રિકેટ રમતા નજર આવી રહ્યા છે.

2. શિખર ધવનની બોલિંગ પર કંઇક આવી બેટિંગ કરી પત્ની આયશાએ

આ વિડીયોમાં ધવનની પત્ની આયશા બેટિંગ કરી રહી છે અને ધવન બોલિંગ. તો બચ્ચાપાર્ટી બની છે ફિલ્ડર. આયેશા તેમાં ધવનની બોલિંગમાં શોટ લગાવતી દેખાઈ રહી છે.

3. શિખર ધવનની બોલિંગ પર કંઇક આવી બેટિંગ કરી પત્ની આયશાએ

[scg_html_300250]

આ વિડીયોને પોસ્ટ કરતા ધવને લખ્યું કે, ‘મેદાનમાં બેટ્સમેન અને મેદાનની બહાર બોલર. પત્ની સ્ટ્રાઈક લેવાની ઈચ્છા રાખે તો પતિની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. પરિવાર સાથે પ્રેમાળ સમય.’

4. શિખર ધવનની બોલિંગ પર કંઇક આવી બેટિંગ કરી પત્ની આયશાએ

આઈપીએલ શરુ થતા પહેલા ધવન પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ધવને વર્ષ ૨૦૧૨ માં આયશા સાથે લવમેરેજ કર્યા હતા. જેઓ હંમેશા તેમની પત્ની માટે સોશિયલ મીડીયા પર ઈમોશનલ મેસેજ કરતા હોય છે. વેલ, ધવન તમારી આ હેપ્પી ફેમેલી મોમેન્ટસને કોઈની નજર ના લાગે.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. શિખર ધવનની બોલિંગ પર કંઇક આવી બેટિંગ કરી પત્ની આયશાએ

6. શિખર ધવનની બોલિંગ પર કંઇક આવી બેટિંગ કરી પત્ની આયશાએ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY