સ્ટીવન સ્મિથે ગર્લફ્રેન્ડ ડેની સાથે સિડનીમાં કર્યા લગ્ન

0
218

1. સ્ટીવન સ્મિથ

બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષ માટે પ્રતિબંધિત ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવન સ્મિથે પોતાની ગર્લફ્રેન્ડ ડેની વિલિસથી લગ્ન કરી લીધા છે. આ વાતની જાણકારી સ્ટીવન સ્મિથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વ્રારા જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે, બંનેના રિલેશન ઘણા સમયથી ચાલી રહ્યા છે.

2. સ્ટીવન સ્મિથ

ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને ડેનીની તસ્વીર શેર કરતા સ્ટીવન સ્મિથે લખ્યું છે કે, “આજે મે પોતાનો સૌથી સારી મીત્રથી લગ્ન કરી લીધા છે. આજનો દિવસ ઘણો શાનદાર છે અને ડેની ઘણી સુંદર જોવા મળી રહી છે.” બંનેએ આ વર્ષ ફ્રેબુઆરીમાં જ આ વાતનું એલાન કરી દીધું હતું કે, તે સપ્ટેમ્બરમાં લગ્ન કરશે.

3. સ્ટીવન સ્મિથ

બંનેએ ગયા વર્ષે જુલાઈમાં સગાઈ કરી હતી. સ્ટીવન સ્મિથે ડેનીને ન્યુયોર્કના પ્રખ્યાત રોફફેલ્ર સેન્ટર ઉપર જઈને પ્રપોઝ કર્યો હતો અને ડેનીએ તેનો તરત જ સ્વીકાર કરી લીધો હતો. ત્યાર બાદ સ્ટીવન સ્મિથે સોશિયલ મીડિયા દ્વ્રારા જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સ્રીઝ્માં બોલ ટેમ્પરિંગની ઘટના સામે આવ્યા બાદ સ્ટીવન સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં હતો. આગામી વર્ષે થનારા વર્લ્ડ કપ પહેલા તેમનો પ્રતિબંધ સમાપ્ત થઈ જશે.

જુઓ આગળ વધુ ફોટોસ…..

4. સ્ટીવન સ્મિથ

5. સ્ટીવન સ્મિથ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY