Airtel ના આ પ્લાનમાં હવે મળશે આ ફાયદા

0
529

Airtel ના આ પ્લાનમાં દરરોજ મળશે ૧.૪ જીબી ડેટા

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી Airtel પોતાના યુઝર્સ માટે નવું સસ્તું રિચાર્જ પ્લાનને લઈને આવી છે. ૨૧૯ રૂપિયા વાળા આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોયસ કોલ અને ૧.૪ જીબી ડેટા દરરોજ આપવામાં આવશે. એરટેલનો આ પ્લાન ૨૮ દિવસની વેલીડીટીની સાથે આવે છે.

Airtel ના આ પ્લાનમાં દરરોજ મળશે ૧.૪ જીબી ડેટા

આ પ્લાનના આધારે યુઝર્સને દરોરજ ૧૪૦૦ મેસેજ, અનલિમિટેડ વોયસ કોલ અને કુલ ૩૯.૨ જીબી ડેટા આપવામાં આવી રહ્યું છે. આ બધાની સાથે જ એરટેલ ગ્રાહકોને અનલિમિટેડ હૈલો ટ્યુન્સ પણ આપી રહી છે. એરટેલે આવો જ એક પ્લાન ૧૯૯ રૂપિયામાં પ્રસ્તુત કર્યો છે જેમાં મોટા ભાગે આ ઓફરની જેમ આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં આ પ્લાનમાં હૈલો ટ્યુન આપવામાં આવતી નથી.

Airtel ના આ પ્લાનમાં દરરોજ મળશે ૧.૪ જીબી ડેટા

જિયોના ૧૪૯ વાળા પ્લાનથી ટક્કર

એરટેલના ૨૧૯ વાળા પ્લાનની ટક્કર જિયોના ૧૪૯ વાળા પ્લાનથી માનવામાં આવી રહી છે. જિયોના આ પ્લાનમાં દરોરજ ૧.૫ જીબી ડેટા અને અનલિમિટેડ લોકલ-એસટીડી અને ફ્રી રોમિંગ કોલ આપવામાં આવી રહી છે. આ પ્લાન પણ ૨૮ દિવસ માટે છે. ખાસ વાત એ છે કે, આ પ્લાનમાં હૈલો ટ્યુન આપવામાં આવતી નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY