સાવધાન! એન્ટીવાયરસ મોબાઈલ એપમાં પણ વાયરસ, તરત જ કરો ડિલીટ

0
1505

1. એન્ટીવાયરસ મોબાઈલ એપમાં પણ વાયરસ

WannaCry રેન્સમવેરે દુનિયાભરનાં કોમ્પ્યુર્સ પર અટેક કર્યો હતો, જેના માટે ૨૭ અલગ-અલગ એપ બનાવવામાં આવી હતી. જે રેન્સમવેર અટેક ફોનને સુરક્ષિત રાખવાનો દાવો કરે છે. આ બધા વચ્ચે ખબર સામે આવી છે કે, આ બધી એપ્સ Virus થી ભરેલી છે. ત્યાર બાદ મે મહિનાનાં અંતમાં McAfee એ એક એપ લોન્ચ કરી હતી, જેમાં રેન્સમવેરથી બચવાની વાત કરવામાં આવી હતી. આ એપનાં લોન્ચ બાદ કેટલીક એવી એપ્સ લોન્ચ કરવામાં આવી હતી. રેન્સમવેર અટેકથી ફોનને સુરક્ષિત રાખવાનો દાવો કર્યો છે. એક સાઈબર સિક્યોરીટી ફર્મ RiskIQ એ ગૂગલ પ્લે સ્ટોરમાં ૭ અને એપલ પ્લે સ્ટોરમાં ૨ માલવેર એપ્સ શોધી છે. જે ફોનનાં પાસવર્ડ જેવી પરમીશન માંગે છે. આ સિક્યુરીટી ફર્મે એક WannaCry એપમાં રેડ ફ્લેગ આપ્યા બાદ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા.

2. એન્ટીવાયરસ મોબાઈલ એપમાં પણ વાયરસ

525 જોખમી એપ્સ
RiskIQ એ ૪૨૯૨ એક્ટીવ એન્ટીવાયરસ એપ્સમાંથી ૫૨૫ માલવેર એપ્સને શોધી છે. તેનો સીધો મતલબ તે છે કે, દરેક ૧૦ માંથી ૧ એન્ટીવાયરસ સામેલ છે અને આ તમારા ફોન પર અટેક કરે છે. આ ૫૨૫ એપ્સમાં ૫૫ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને બાકી બીજી થર્ડ પાર્ટી એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. RiskIQ નાં સિક્યુરીટી એનાલિસ્ટ Forrest Gueterman એ જણાવ્યું છે કે, ‘ગૂગલ પ્લે દુનિયામાં સૌથી વધારે જાણીતી એપ સ્ટોર છે. તેવામાં જેટલા પણ મોબાઈલ યુઝર્સ તેને ઉપયોગ કરે છે તે આ વાયરસની ચપેટમાં આવી શકે છે.’

3. એન્ટીવાયરસ મોબાઈલ એપમાં પણ વાયરસ

Gueterman એ આ જણાવ્યું છે કે, Antivirus Malware Trojan એપને પ્લે સ્ટોરથી રીમૂવ કરવા સુધી તેને લગભગ ૧૦,૦૦૦ લોકોએ ડાઉનલોડ કરી લીધી હતી. તેમજ આ એપ્સ વિશે વાત કરીએ તો RiskIQ એ એક ઉદાહરણ આપ્યું છે. સિક્યુરિટી ફર્મે કહ્યું છે કે, Mobiles24 એપ સ્ટોરમાં હાજર Androids Antivirus એપમાં એવું લખવામાં આવ્યું છે કે, આ એપમાં ૫ અલગ-અલગ માલવેરને શોધ્યું છે. જેમાં ફેક એલર્ટ, ટ્રોજન અને એન્ડ્રોઈડ ઓપરેટીંગ સિસ્ટમ પર અટેક કરતા વાયરસ સામેલ છે.

4. એન્ટીવાયરસ મોબાઈલ એપમાં પણ વાયરસ

એક એપ ડેવલપર Johnny Lin એ જણાવ્યું છે કે, એક iOS ફેક એપ Mobile protection: Clean & Security VPN દ્વારા હેકર્સે એક મહિનામાં ૮૦,૦૦૦ ડોલર એટલે કે, લગભગ 5143000 રૂપિયા કમાયા હતા. તેને એપ સ્ટોરથી રીમૂવ કરતા પહેલા આ ટોપ ૧૦ ગ્રોસિંગ પ્રોડક્ટીવીટી એપમાં સામેલ હતી. Lin એ તે પણ જણાવ્યું હતું કે એક phony એપ તમારા ડિવાઈસમાં કોન્ટેક્ટને સ્કેન કરે છે અને સિક્યોર ઈન્ટરનેટ ન હોવાના કારણે યુઝરનાં આઈફોનમાં જોખમનો સંકેત આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY