BSNL પોસ્ટપેડ યુઝર્સ માટે લાવ્યું આ ખાસ પ્લાન

0
550

1. BSNL પોસ્ટપેડ યુઝર્સ માટે લાવ્યું આ ખાસ પ્લાન

ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ પોતાના પોસ્ટપેડ યુઝર્સ માટે ૪૯૯ રૂપિયાવાળો નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ૪૫ જીબી ડેટા ૩જી ઈન્ટરનેટ સ્પીડ સાથે મળી રહ્યો છે. આ પ્લાનની વેલીડીટી એક મહિનાની છે. તેના સિવાય તેમાં યુઝર્સને દરરોજ ૧૦૦ લોકલ અને નેશનલ એસએમએસની સુવિધા મળશે. તેની સાથે જ યુઝર્સ તેમાં અનલિમિટેડ વોયસ કોલિંગનો પણ આનંદ ઉઠાવી શકશે. તેમ છતાં કંપનીએ આ વાતની જાણકારી કરી નથી કે, આ પ્લીન કયા સર્કલ માટે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, BSNL એ આ પ્લાન રિલાયન્સ જિયોના ૫૦૯ રૂપિયા વાળા પ્લાનને ટક્કર આપવામાં માટે પ્રસ્તુત કર્યો છે.

2. બીએસએનએલ પોસ્ટપેડ યુઝર્સ માટે લાવ્યું આ ખાસ પ્લાન

જ્યારે તાજેતરમાં BSNL એ ૪૯૯૯ રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યો હતો અને આ પ્લાનના આધારે યુઝર્સને હવે ૧૫૦૦ જીબી દેતા મળશે જેની સ્પીડ ૧૦૦ એમબીપીએસની હશે. તેમ છતાં આ ફેરફાર ચેન્નાઈ સર્કલમાં કરવામાં આવ્યો છે. આ અગાઉ આ પ્લાનમાં યુઝર્સને ૨Mbps ની સ્પીડ પર ડેટા મળી રહ્યો હતો.

3. બીએસએનએલ પોસ્ટપેડ યુઝર્સ માટે લાવ્યું આ ખાસ પ્લાન

BSNL આ પ્લાનમાં માત્ર ડેટા જ નથી આપતું પરંતુ કંપની કોઈ પણ વધુ ચાર્જ વગર ફ્રીમાં BSNL નેટવર્ક પર કોલિંગની સુવિધા પણ આપશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY