જિયો અને એરટેલને ટક્કર આપવા માટે BSNL લાવ્યું અનલિમિટેડ કોલિંગ પ્લાન

0
861

1. જિયો અને એરટેલને ટક્કર આપવા માટે BSNL લાવ્યું અનલિમિટેડ...

ટેલિકોમ કંપની BSNL એ પોતાના યુઝર્સ માટે બે નવા પ્લાન્સ પ્રસ્તુત કર્યા છે, જેની કિંમત ૩૧૯ રૂપિયા અને ૯૯ રૂપિયા છે. કંપનીએ આ પ્લાન્સ ખાસ તે યુઝર્સ માટે પ્રસ્તુત કર્યો છે જે ડેટાથી વધુ કોલિંગને પસંદ કરે છે અને લાંબા સમય સુધી પોતાના પ્રિયજનો સાથે વાત કરવાની આદત છે.

2. જિયો અને એરટેલને ટક્કર આપવા માટે BSNL લાવ્યું અનલિમિટેડ...

BSNL ના નવા પ્લાનની વાત કરીએ તો તેમાં યુઝર્સને રોમિંગથી લઈને અન્ય કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળી રહ્યો છે. આ પેકમાં નેશનલ રોમિંગ પણ સામેલ છે, પરંતુ તેમાં દિલ્હી અને મુંબઈને રાખવામાં આવ્યું નથી. કંપનીએ પોતાના આ બે સર્કલોના માટે અલગથી કંઇક STV તૈયાર કર્યું છે.

3. જિયો અને એરટેલને ટક્કર આપવા માટે BSNL લાવ્યું અનલિમિટેડ...

તમને જણાવી દઈએ કે, ૩૧૯ રૂપિયા વાળા પ્લાનમાં કોઈ પણ FUP લીમીટ નથી, તેનો અર્થ એ છે કે, તેનો અર્થ છે કે, તેમાં કોઈ પણ લીમીટ વગર અનલિમિટેડ વોયસ કોલિંગનો લાભ ઉઠાવી શકશે. તેના સિવાય ૯૯ રૂપિયા વાળા પ્લાન સાથે યુઝર્સને ફ્રી કોલર ટ્યુન સેવા પણ મળી રહી છે. તેમ છતાં ૩૧૯ રૂપિયા વાળા પ્લાનની સાથે કંપની કોઈ પણ PRBT સેવા આપવામાં આવી રહી નથી. પ્લાનની વેલીડીટીની વાત કરીએ તો કંપનીને ૩૧૯ રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી ૯૦ દિવસની છે અને ૯૯ રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી ૯૦ દિવસની છે અને ૯૯ રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી માત્ર ૨૬ દિવસની છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY