China માં યાત્રીઓને સફર કરાવશે સેલ્ફ ડ્રાયવીંગ શટલ

0
136

1. China માં યાત્રીઓને સફર કરાવશે સેલ્ફ ડ્રાયવીંગ શટલ

China ની સર્ચ એન્જિન કંપનીએ બાઈડુએ જાહેરાત કરી છે કે કંપનીએ જલ્દી સેલ્ફ ડ્રાઈવિંગ મીની બસ લાવવાની છે જેના દ્વ્રારા ૧૪ યાત્રીઓને એક સાથે સવારી કરાવી શકાશે. તે ઓટોમેટીક ચાલશે એટલે યાત્રીઓને તેમાં સફર કરવાનો અલગ તરીકેનો નવો અનુભવ મળશે. આ અપલોંગ ઓટોનોમસ મીની બસ સર્વિસને સૌથી પહેલા ચીની શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યાર બાદ આ સર્વિસ ગ્લોબલી લોન્ચ થશે.

2. ચીનમાં યાત્રીઓને સફર કરાવશે સેલ્ફ ડ્રાયવીંગ શટલ

અનોખી ડીઝાઈન
અપલોંગ ઓટોનોમસ મિની બસની ડીઝાઈનને લાઈટવેટ કવર્ડ ગ્લાસથી બનાવવામાં આવેલ છે અને તેમાં યાત્રીઓની સલામતી માટે મોટાના દરવાજા પણ લાગેલા છે. તેને ચીનના એક Xiamen માં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર નવેમ્બર મહિનાથી બીજિંગમાં આયોજીત થઈ રહેલી બીડુ વર્લ્ડ કોન્ફરન્સના દરમિયાન તેનું ડેબ્યુ કરવામાં આવશે.

3. ચીનમાં યાત્રીઓને સફર કરાવશે સેલ્ફ ડ્રાયવીંગ શટલ

તેને ચીનના ઘણા શહેરોમાં ચલાવવામાં આવશે જેમાં બીજિંગ અને શેન્જેન પણ સામેલ હશે. તેના સિવાય તેને પાર્ક્સ, બીઝનેસ પાર્ક્સ અને એરપોર્ટ્સ પર પણ ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાની કંપનીની યોજના છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY