આ રીતે બનાવો પોતાની પ્રોફેશનલ મોબાઈલ એપ

0
3935

1. આ રીતે બનાવો પોતાની પ્રોફેશનલ Mobile App

હવે બધા મોબાઈલ યુઝર્સ પોતાની પાસે સ્માર્ટફોન રાખે છે. સ્માર્ટફોનમાં ઘણી બધી એપ્સ હોય છે, જે ઘણી બધી સર્વિસ અને ફીચર્સ આપે છે. જો તમે પણ પોતાની Mobile App બનાવવા માંગો છો, પરંતુ તમને લાગે છે કે, તેના માટે તમને કોડીંગ આવડવું જરૂરી છે, તો હવે તમે આ સમસ્યા ભૂલી જાઓ.

આ સમયે ઘણી બધી વેબસાઈટ હાજર છે, જે તમને કોડીંગની જંજટ માંથી સરળતાથી એપ બનાવવામાં મદદ કરે છે. તમે પોતાની શોપ અથવા બિઝનેસ સાથે જોડાયેલ એપ ડેવલપ કરી શકો છો. તે પણ બિલકુલ સરળતાથી. આવો તમને જણાવીએ, મોબાઈલ એપ ડેવલપ કરનાર આ વેબસાઈટ વિશે…

2. આ રીતે બનાવો પોતાની પ્રોફેશનલ મોબાઈલ એપ

Instappy.com
આ વેબસાઈટ કલાઉડ બેઝ્ડ પ્લેટફોર્મ છે, જ્યાં યુઝર્સ સરળતાથી પ્રોફેશનલ મોબાઈલ એપ્લીકેશન બનાવી શકે છે. આ વેબસાઈટની ખાસિયત તે છે કે, તેમાં તમે કોડીંગ વગર પણ ડેવલપ કરી શકો છો. આ એપ બનાવવા માટે તમારે માત્ર ૫,૦૦૦ રૂપિયા ખર્ચ કરવા પડે છે.

3. આ રીતે બનાવો પોતાની પ્રોફેશનલ મોબાઈલ એપ

ShoutEm
આ વેબસાઈટ દ્વારા તમે પ્રોફેશનલ એપ બનાવીને પૈસા કમાઈ શકો છો. આ વેબસાઈટ પર જઈને યુઝર એપ ક્રિએટ કરી શકે છે અને આ ઇન્ટર ફેસબિલ્ડર ઓપ્શન પણ આપે છે. તેમાં ડેવલપ કરવામાં આવેલ એપ જેવી કે, વર્ડપ્રેસ, ફોરસ્ક્વેર, ફેસબુક, ટ્વીટર, સાઉન્ડકલાઉડ સાથે ઇન્ટીગ્રેટ કરી શકાય છે.

4. આ રીતે બનાવો પોતાની પ્રોફેશનલ મોબાઈલ એપ

AppMakr
એપમેકર એક એપ નિર્માણ પ્લેટફોર્મ છે જે દરેક વ્યક્તિ પોતાના આઈફોન એપ અને એન્ડ્રોઈડ એપ પર મોબાઈલ ફોરમેટ વેબસાઈટ બનાવવાની સુવિધા આપે છે. અમે દરેક વ્યક્તિ માટે એપની કલ્પના કરીએ છીએ અને અમે તેને પૂરા કરવા માંગીએ છીએ. કોઈ પણ પોતાની સામગ્રીને શેર કરવા માંગો છો તો સરળતા અને પ્રભાવશાળી રીતે પોતાના દર્શકો સુધી પહોંચાડવા માટે એપ બનાવી શકો છો.

5. આ રીતે બનાવો પોતાની પ્રોફેશનલ મોબાઈલ એપ

[scg_html_300250]

AppMachine
આ વેબસાઈટ પ્રોફેશનલ એપ ડેવલપ કરનાર એક સરળ પ્લેટફોર્મ છે, જેની મદદથી એક પ્રોફેશનલ નેટિવ એપને આઇઓએસ અને એન્ડ્રોઈડ માટે બનાવવામાં આવી શકે છે. આ વેબસાઈટ પર યુઝર્સ યૂનિક સ્ટાઈલની એપ બનાવી શકે છે. સાથે જ એપમાં યૂનિક સ્ટાઈલ, નેવિગેશન, કલર, ફોન્ટ અને આઇકોનને સેટ કરવામાં અવી શકે છે.

6. આ રીતે બનાવો પોતાની પ્રોફેશનલ મોબાઈલ એપ

Mobile Roadie
આ વેબસાઈટ યુઝરને આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને જ પ્લેટફોર્મ માટે એક એપ બનાવવાની અનુમતિ આપી છે. યુઝર કલાઉડ પ્લેટફોર્મ પર સરળતાથી આઈઓએસ અને એન્ડ્રોઈડ એપ્સ લોન્ચ કરી શકે છે. આ વેબસાઈટ યુઝરને કયા પ્રકારેની એપ ડિઝાઈન કરવાની છે, તેના ઓપ્શન આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY