ફેસબુક અને વ્હોટ્સએપ પર આ રીતે સિક્યોર કરો પોતાની ચેટ

0
1844

1. આ રીતે સિક્યોર કરો પોતાની ચેટ

સાઈબર ક્રિમીનલ એક્ટીવીટીઝને જોતા પોતાની મેસેજિંગ Apps ની સિક્યુરીટીને લઇને ઘણા જ ચિંતિત છે. કારણ કે, મોટેભાગે લોકો પોતાનાં પસર્નલ ફોટોઝ અને ઇન્ફોર્મેશન ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ જેવી કે, Facebook અને વ્હોટ્સએપ દ્વારા શેર કરે છે.

આ બંને એપમાં સિક્યુરીટી માટે એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન ફીચર છે, પરંતુ કેટલીક એપ એવી પણ છે, જેમાં એવું કોઈ સિક્યુરીટી ફીચર નથી. પોતાના સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ ચેટને સિક્યોર કરવા માટે તમે keybase ડાઉનલોડ કરી શકો છો, જેની સોશિયલ મીડિયા ઇન્ટીગ્રેશન તેની encrypted ચેટ સર્વિસથી હોય છે.

2. આ રીતે સિક્યોર કરો પોતાની ચેટ

સિક્યુરીટી માટે ફોલો કરો આ સ્ટેપ્સ:

સ્ટેપ ૧:
keybase app ને ડાઉનલોડ કરો.

સ્ટેપ ૨:
હવે સેટઅપ ઓપન કરો અને તેને ઇન્સ્ટોલ કરો. ‘Yes’ પ્રોમ્પ્ટ હોવા પર ક્લિક કરો અને ફ્રીમાં પોતાનું એકાઉન્ટ બનાવો.

3. આ રીતે સિક્યોર કરો પોતાની ચેટ

સ્ટેપ ૩:
આ એપને પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડવા માટે તમને પોતાના એકાઉન્ટ્સને પહેલા ડેસ્કટોપ એકાઉન્ટથી વેરીફાઈ કરવાનું હશે. વેરીફાઈ થતા જ તમારી વોલ પર કેટલીક પોસ્ટ કરશે.

સ્ટેપ ૪:
જે પણ પ્રોફાઈલને તમે વેરીફાઈ કરવા મંગો છો તો તેને ધ્યાનથી વાંચો અને તેના instructions ને ફોલો કરો. આ પ્રોસેસને શરુ કરવા માટે તમારે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટનું યુઝરનેમ એન્ટર કરવાનું રહેશે.

4. આ રીતે સિક્યોર કરો પોતાની ચેટ

સ્ટેપ ૫:
ત્યાં સુધી તમે ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સ બ્રાઉઝર્સ માટે એડ-ઓન્સ પણ ઇન્સ્ટોલ કરી શકો છો, ઇન્સ્ટોલ થતા જ તમારે બધી સોશિયલ મીડિયા સાઈટ્સ પર keybase નું બટન દેખાશે.

સ્ટેપ ૬:
પોતાની ચેટને એનક્રિપ્ટ કરવા માટે તમને keybase બટન પર ક્લિક કરવાનું રહેશે, અને આ બધું કરવા માટે તમારે પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ keybase પર વેરીફાઈ કરવાનું છે. keybase બંને iOS યુઝર્સ અને એન્ડ્રોઈડ યુઝર્સને એનક્રિપ્ટેડ ચેની સુવિધા આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY