એન્ડ્રોઈડ ફોનને માલવેરથી કેવી રીતે બચાવશો?

0
935

1. આ રીતે એન્ડ્રોઈડ ફોનને માલવેરથી બચાવો

કેટલીક વાર એવું થાય છે કે, ફોન જાતે જ સ્લો થઇ જાય છે. મેમરી ખાલી હોવા છતાં ફોન સ્લો થવાનું કારણ Malware અથવા રેન્સમવેર અટેક હોઈ શકે છે. આપણે ઈન્ટરનેટ પર કેટલીક એપ્સ ડાઉનલોડ કરતા રહીએ છીએ અથવા કેટલીક સાઈટ્સ પર વિઝીટ કરતા રહીએ છીએ.

તેવામાં કેટલીક કેટલીક એપ્સ ફોનમાં વાયરસ અથવા માલવેર લાવે છે અને તમારો ડેટા ચોરે છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ, ફોનમાં માલવેરને ડિટેક્ટ અને ડીલીટ કેવી રીતે કરશો?

2. આ રીતે એન્ડ્રોઈડ ફોનને માલવેરથી બચાવો

ફોનને બંધ કરો
જો ડીવાઈસમાં માલવેરનો અટેક થાય તો ફોનને તરત જ ઓફ કરો. એવું કરવાથી માલવેરને નેટવર્ક નહી મળે અને આ ફોનની કોઈ એપને નુકશાન નહી પહોંચાડી શકે. તમે કોઈ બીજા કોમ્પ્યુટરની મદદથી ફોનની સમસ્યાનો ઉકેલ કરી શકો છો. તે સિવાય તમે એન્ટી-માલવેર એપ્સ પણ ડાઉનલોડકરી શકો છો.

3. આ રીતે એન્ડ્રોઈડ ફોનને માલવેરથી બચાવો

સેફ મોડ અથવા ઈમરજન્સી મોડ પર શિફ્ટ કરો
એવી સ્થિતિમાં ફોનને ફરી ઓન કર્યા બાદ તેને સેફ મોડ પર કરો. તેનાથી ફોન ડેમેજ નહી થાય. તમે પાવર બટનને થોડા સમય સુધી તેને સેફ મોડ પર કરી શકો છો. નોટ- જો સિક્યુરિટી એપ બાદ પણ ફોનમાં માલવેર હોય તો તેને મિકેનિક પાસે જાઓ જાઓ.

4. આ રીતે એન્ડ્રોઈડ ફોનને માલવેરથી બચાવો

સેટિંગ્સમાં જઈને એપ સર્ચ કરો
સૌ પ્રથમ સેટિંગ્સમાં જાઓ. ત્યાં એપ્સમાં જઈને ઈફેક્ટેડ એપ જુઓ. તેને તરત ઈફેક્ટથી અનઇન્સ્ટોલ અથવા ફોર્સ સ્ટોપ કરો.

How to detect and delete malware on android smartphoneઈફેક્ટેડ એપની દરેક શંકાસ્પદ વસ્તુઓ ડીલીટ કરો
ફોનને વાયરસથી ઈફેક્ટેડ વસ્તુઓથી બચાવવા માટે તેને અનઇન્સ્ટોલ કરો. એપ લીસ્ટને જુઓ અને દરેક એપ જેના પર તમને શંકાસ્પદ હોય તેને ડીલીટ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY