જિયોને ટક્કર આપવા માટે Airtel એ લોન્ચ કરી આ ઓફર

0
331

1. જિયોને ટક્કર આપવા માટે Airtel એ લોન્ચ કરી આ ઓફર

ટેલિકોમ કંપનીઓ પોતાના યુઝર્સને વધુ આકર્ષિત કરવા માટે નવી ઓફર્સ પ્રસ્તુત કરી રહી છે. જેમાં રિલાયન્સ જિયોના માય વાઉચરને ટક્કર આપવા માટે Airtel એપ્પને માય કુપન્સની સાથે અપડેટ કરી દીધી છે. એટલે માય જિયોના માય વાઉચરની જેમ એરટેલ ના માય કુપન્સમાં પણ તમે પસંદ કરેલ ટ્રાન્જેક્શન કરી કેશબેક પ્રાપ્ત કરી શકો છો. યુઝર્સને આ નવા ફીચરનો ઉપયોગ કરવા એપ્પને અપડેટ કરવી પડશે. તમને જણાવી દઈએ કે, આ નવા ફીચરનો ઉપયોગ એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ કરી શકે છે. આવો જાણીએ કેશબેકના વિષેમાં….

2. જિયોને ટક્કર આપવા માટે એરટેલે લોન્ચ કરી આ ઓફર

કેશબેક
તમને જણાવી દઈએ કે, એરટેલ પોતાના ૩૯૯ અને ૪૪૮ રૂપિયા વાળા રિચાર્જ વેલ્યુ પર ૧૦૦% કેશબેક આપી રહી છે. આ કેશબેક આ બંને પેક્સ પર માત્ર પ્રથમ રિચાર્જ માટે ઉપલબ્ધ છે. જ્યાં ઓપરેટર ૫૦ રૂપિયાના અલગ-અલગ તરીકેને કૂપનમાં રૂપિયા આપી રહ્યું છે. જ્યારે ૫૦ રૂપિયાની કૂપનનો ફાયદો એરટેલના માત્ર પ્રીપેડ યુઝર્સ જ ઉઠાવી શકે છે જેમાં ૩૯૯ રૂપિયા અને ૪૪૮ રૂપિયા વાળો પેક સામેલ છે.

3. જિયોને ટક્કર આપવા માટે એરટેલે લોન્ચ કરી આ ઓફર

જાણકારી માટે જણાવી દઈએ કે, માય એરટેલ એપ્પને પેટીએમ વોલેટથી જોડ્યા બાદ આ યુઝર્સને ડાયરેક્ટ પેટીમ વોલેટ એકાઉન્ટથી પેમેન્ટ કરવાનો વિકલ્પ આપે છે. જ્યારે એરટેલ ૧૦ ટકા કેશબેક આપી રહ્યું છે જે ટ્રાંજેક્શનના ૩ દિવસની અંદર જ તમારા એકાઉન્ટમાં આવી જાશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY