લોન્ચ થયો સ્માર્ટફોન OnePlus 6, જાણો ખાસ ફિચર્સ….

0
858
OnePlus 6

OnePlus નો નવો સ્માર્ટફોન OnePlus 6 ત્રણ કલર ઓપ્શન્સમાં નજર આવશે. મિરર બ્લેક, મીડનાઈટ બ્લેક અને સિલ્ક વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ રહેશે. OnePlus 6 અમુક જ માર્કેટ્સમાં ૨૨ મેથી મિરર બ્લેક અને મીડનાઈટ બ્લેક કલરમાં મળશે. ત્યાં જ, લીમીટેડ એડીશન સિલ્ક વ્હાઈટ ૫ જુનથી ઉપલ્બ્ધ થશે. OnePlus નું કહેવું છે કે, મીડ નાઈટ બ્લેક વેરિયંટમાં મેટ ફીનીશ છે. આ વખતે કોઈ સિરામિક વેરીયંટ નહિ રજુ કરવામાં આવે. સિલ્ક વ્હાઈટ વેરીયંટ પણ મેટ ફીનીશ સાથે આવશે.

OnePlus 6 ના ખાસ ફિચર્સ :
– ડ્યુઅલ કેમેરો
– ૨૦ મેગાપિક્સલ અને ૧૬ મેગાપિક્સલ કેમેરો
– Sony IMX519 સેન્સર
– ઓપ્ટીકલ ઈમેજ સ્ટેબલાઈઝેશન
– ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબલાઈઝેશન
– પોટ્રીટ મોડ
– ૮ જીબી રેમ
– ૬.૨૮ ઇંચ ફૂલ એચડી + ડિસ્પ્લે
– ગોરિલા ગ્લાસ ૫
– ૨.૮ ગીગાહર્ટસ ક્વોલકોમ સ્નેપડ્રેગન ૮૪૫ પ્રોસેસર
– ૬ અને ૮ જીબી રેમ
– ૧૨૮-૨૫૬ જીબી સ્ટોરેજ
– બ્લુટુથ ૫.૦
– ૩૩૦૦ એમએએચ બેટરી
– 4 જી વીઓએલટીઈ
– કિંમત : ૬ જીબી રેમ ૩૬,૯૯૯ રૂપિયા
– કિંમત : ૮ જીબી રેમ, ૩૯,૯૯૯ રૂપિયા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY