સ્માર્ટનેસ સાથે ઉપયોગ કરો તમારા સ્માર્ટફોનનો !

0
509

1. સ્માર્ટફોનનો મલ્ટી યૂઝ

આજના સમયમાં Smartphone દરેક યુઝર્સનાં જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. સ્માર્ટફોન ટેકનોલોજીની મદદથી આજે આપણે અપોઈન્ટમેન્ટ શિડ્યુલ કરીએ છીએ, ટાસ્ક મેનેજ કરીએ છીએ અને ઘણા બધા અન્ય કામ કરીએ છીએ. તેથી જ અમે તમારા માટે એક લીસ્ટ બનાવ્યું છે, જેનાથી તમે પોતાના સ્માર્ટફોનનો સ્માર્ટલી ઉપયોગ કરી શકો છો.

2. સ્માર્ટફોનનો મલ્ટી યૂઝ

પોતાના ટીવીને કન્ટ્રોલ કરો
આજના સમયમાં એવા ઘણા સ્માર્ટફોન આવી રહ્યા છે, જેમાં ઇન્ફ્રા રેડ સેન્સર હોય છે, જેનાથી તમે પોતાના કેટલાક ઉપકરણોને કન્ટ્રોલ કરી શકો છો. તેમાં ટીવી અને એસીનો પણ સમાવેશ થાય છે.

3. સ્માર્ટફોનનો મલ્ટી યૂઝ

ક્લાઉડ
ક્લાઉડ એપનાં કારણે આજે અમે કેટલાક large scale documents પર કામ કરી શકો છો તે પણ વધારે મેમરીનો ઉપયોગ કર્યા વગર. યુઝર્સ ગૂગલ એકાઉન્ટ સાથે જોડાયેલ ગૂગલ ડ્રાઈવમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સપર કામ કરે છે.

4. સ્માર્ટફોનનો મલ્ટી યૂઝ

કેલેન્ડર
ફોન કેલેન્ડરનો ઉપયોગ કરવાથી તમે પોતાની મહત્વપૂર્ણ તારીખ અને જાણકારી પોતાના ફોનમાં ફીડ કરી શકો છો. તેનાથી રીમાઈન્ડર કેલેન્ડરમાં સેવ કરેલી તારીખ અને જરૂરી મીટીંગ્સ વિશે રિમાન્ડ કરાવશે.

5. સ્માર્ટફોનનો મલ્ટી યૂઝ

વોઈસ આસિસ્ટન્ટ
આજના સ્માર્ટફોનમાં વોઈસ આસિસ્ટન્ટ આવ્યા લાગ્યા છે. તેનાથી તમારા ફોનમાં GPS ને ઓન કરી શકો છો. કેલેન્ડર અને ટાસ્ક લીસ્ટમાં એન્ટ્રી કરી શકો છો. ફોન નંબર ડાયલ કરી શકો છો, ઈમેઈલ લખી શકો છો અને તે માત્ર વોઈસ કમાંડ દ્વારા.

6. સ્માર્ટફોનનો મલ્ટી યૂઝ

Disable useless એપ
તમારા ફોનમાં એવી કેટલીક એપ હશે જેને તમે દરરોજ ઉપયોગ નહી કરતા હોવ. તેવામાં તમે આ એપને Disable કરી શકો છો, તેના માટે તમારે એપ્લીકેશન મેનેજરમાં જઈને Disable ઓપ્શન ક્લિક કરવાનો રહેશે અને તમારી એપ Disable થઇ જશે.

7. સ્માર્ટફોનનો મલ્ટી યૂઝ

ક્રોસ પ્લેટફોર્મ એપ
જો તમને ક્રોસ પ્લેટફોર્મ એપ પસંદ છે તો તમારે Pushbullet app નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમે પોતાના બધા ડિવાઈસને પરસ્પર જોડી શકો છો. તેમાં તમે WhatsApp messages, SMS નો રીપ્લાય પોતાના PC થી કરી શકો છો અને તે સીધું તમારા સ્માર્ટફોનથી PC માં મેસેજને કોપી પેસ્ટ કરી શકો છો.Some smart ways of using your smartphone efficiently

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY