સ્માર્ટફોન હેંગ થાય તો રાખો આ સાવધાની

0
3420

1. Smartphone હેંગ થાય તો રાખો આ સાવધાની

એન્ડ્રોઈડ Smartphone નું હેંગ થવું સામાન્ય બાબત બની ચુકી છે. કેટલીક વખત સ્માર્ટફોન સ્લો થઇ જાય છે. તો કેટલીક વખત હેંગ થવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એવી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કેટલીક વખત યુઝર ફોનને ઓન-ઓફ કરે છે. તો કેટલાક યૂઝર્સ ફોનને સર્વિસ સેન્ટર લઇ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફોન વારંવાર હેંગ થવાનું કારણ તમે ખુદ પણ હોઈ શકો છો. તેવામાં અમે તમને કેટલીક એવી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે, જેના દ્વારા તમે સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. માત્ર તમારે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે.

2. સ્માર્ટફોન હેંગ થાય તો રાખો આ સાવધાની

સ્માર્ટફોનમાં જે પણ એપ્સ હોય છે, તેને ઇન્ટરનલ મેમરીમાં જ સેવ કરી શકાય છે. જો ફોનમાં એપ્સ વધારે હશે, તો ફોનની પ્રોસેસિંગ સ્લો થઇ જાય છે. તેવામાં તમે ફોનમાં હાજર એપ્સને એસડી કાર્ડમાં ટ્રાન્સફર કરી દો. તેનાથી ફોનની પ્રોસેસિંગ ફાસ્ટ થઇ જશે.

3. સ્માર્ટફોન હેંગ થાય તો રાખો આ સાવધાની

કેટલીક એપ્સ એવી પણ હોય છે, જે ફોનની સ્ટોરેજને માત્ર વધારે છે, પરંતુ તેનો ઉપયોગ નથી થતો. તો એવી એપ્સને ડીલીટ કરી દેવી જોઈએ.

4. સ્માર્ટફોન હેંગ થાય તો રાખો આ સાવધાની

બધાનાં સ્માર્ટફોનનાં ગેલેરી ફોટોઝ અને વિડીયોઝથી ભરેલાં હોય છે. તેવામાં તમારા ફોનની સ્પેસ ખત્મ થવા લાગે છે અને ફોનની પ્રોસેસિંગ ઓછી થઇ જાય છે. તેવામાં પોતાનો વિડીયો અને ફોટોઝને ગેલેરીની જગ્યાએ કલાઉડ અને ગૂગલ ફોટોઝ પર સેવ કરી શકો છો.

5. સ્માર્ટફોન હેંગ થાય તો રાખો આ સાવધાની

કેશ મેમરીને સીપીયૂ મેમરી પણ કહેવામાં આવે છે. જ્યારે પણ તમે સ્માર્ટફોનનો યૂઝ કરો છો ત્યારે ફોનની કેશ મેમરીમાં અનનેસેસરી ડેટા ઇન્સ્ટોલ થઇ જાય છે. તેવામાં તમારા ફોનથી Cache ડેટાને ડીલીટ કરવી શ્રેષ્ઠ રહેશે. જો Cache ડેટાને ઓછી કરવામાં આવે તો ફોનની મેમરી સ્પેસ ઉપલબ્ધ થઇ જશે. ફોનની પ્રોસેસિંગ ફાસ્ટ થઇ જશે.

6. સ્માર્ટફોન હેંગ થાય તો રાખો આ સાવધાની

જો આ બધા પછી પણ તમારો ફોન ઠીક નથી થતો, તો તમે ફોનને ફેક્ટરી રીસેટ કરી દો. ફોનની ઇન્ટરનલ મેમરીને પ્રોત્સાહન વધારવાનો આ અંતિમ રસ્તો હોય છે, પરંતુ યાદ રાખો કે, ફેક્ટરી ડેટા રીસેટનાં ઓપ્શન પર જતા પહેલા ફોનનાં મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લઇ લો, કારણ કે, ત્યાર બાદ તમારા ફોનનો બધો ડેટા ડીલીટ થઇ જશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY