Vodafone પોતાના પ્રીપેડ યુઝર્સ માટે લાવ્યું આ બે નવા પ્લાન્સ

0
1081

1. Vodafone પોતાના પ્રીપેડ યુઝર્સ માટે લાવ્યું આ બે નવા પ્...

ટેલિકોમ ઓપરેટર કંપની Vodafone એ પોતાના પ્રી-પેડ યુઝર્સ માટે બે નવા પ્લાન્સ પ્રસ્તુત કર્યા છે. કંપનીએ આ પ્લાન્સની કિંમત ૫૬૯ રૂપિયા અને ૫૧૧ રૂપિયા રાખવામાં આવી છે. આ પ્લાન્સમાં યુઝર્સને દરોરજ ૩ જીબી અને ૨ જીબી ડેટા મળશે.

2. ૫૬૯ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને દરોરજ ૩ જીબી ડેટા મળશે એટલે કુલ મળીને ૨૫૨ જીબી ૪જી/૩જી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસની છે. વોડાફોનનો આ પ્લાન બધા સર્કિલ માટે છે. તેની સાથે જ આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરોરજ ૧૦૦ એસએમએસ મળશે,

3. ૫૧૧ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને દરોરજ ૨ જીબી ડેટા મળશે એટલે કુલ મળીને ૧૬૮ જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસની છે. તેની સાથે જ આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. યુઝર્સ આ પ્લાનમાં દરોરજ ૧૦૦ એસએમએસનો આનંદ ઉઠાવી શકશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY