WhatsApp એ ખોટી અફવાઓને જાણવા માટે આપી આ મોટી જાહેરાત

0
655

1. WhatsApp એ ખોટી અફવાઓને જાણવા માટે આપી આ મોટી જાહેરાત

મેસેજિંગ એપ Whatsapp એ ફેક ન્યુઝ, ફોરવર્ડ મેસેજ, અફવાઓ વાળી જાણકારીને રોકવાની તૈયારી કરી લીધી છે. તે બાબતમાં Whatsapp એ કેટલાક પોઈન્ટ્સ જણાવ્યા છે, જેને જાણી આ સમસ્યાઓને દુર કરી શકાશે. તેના માટે કંપનીએ તમામ પેપર પર જાહેરાત પણ આપી દીધી છે. તો આવો જાણીએ સપૂર્ણ બાબત…

ફોરવર્ડ મેસેજથી રહો સાવધાન
વ્હોટ્સએપે જણાવ્યું છે કે, તે આ અઠવાડિયાથી યુઝર્સ માટે નવું ફીચર લઈને આવાના છીએ, જેનાથી એ જાણવું સરળ પડશે કે કોને ક્યા મેસેજ ફોરવર્ડ કર્યા છે. જો તેમને કોઈ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે તો યુઝર્સને તેની તપાસ કરવી જોઈએ કે, તેમાં સાચી હકિકત શું છે.

2. વ્હોટ્સએપે ખોટી અફવાઓને જાણવા માટે આપી આ મોટી જાહેરાત

વ્હોટ્સએપે જાહેર કરેલ જાહેરાતમાં જાણવા મળ્યું છે કે, આવી જાણકારી અથવા તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય, તેના વિશેમાં જાણકારી પ્રાપ્ત કરીએ તે યોગ્ય છે કે ખોટા. તેના માટે અન્ય સોર્સનો સહારો લે.

3. વ્હોટ્સએપે ખોટી અફવાઓને જાણવા માટે આપી આ મોટી જાહેરાત

વ્હોટ્સએપે એ પણ જણાવ્યું છે કે, યુઝર્સને ફોટોસ અને વિડિયોઝને ખુબ જ ધ્યાનથી જોવા જોઈએ. ઘણી વખત ફોટોસ એડિટેડ હોય છે તેના કારણે ઓનલાઈન જઈને તસ્વીરો વિશેમાં તપાસ કરવી જોઈએ,

4. વ્હોટ્સએપે ખોટી અફવાઓને જાણવા માટે આપી આ મોટી જાહેરાત

વ્હોટ્સએપે જે ગાઈડલાઈન્સ જાહેર કરી છે, તેમાં જાણવા મળી રહ્યું છે કે, ઘણા અન્ય સમાચાર સાઈટ્સનો પ્રયોગ કરે. તેનાથી જાણ થઈ શકે સારી બાબત શું છે.

મોટાભાગના એવા મેસેજ જેમાં ખોટી ખબર હોય છે, તેમાં ખોટી બાબતનો જણાવવામાં આવી હોય છે. એવામાં આવી રીતના મેસેજને સપૂર્ણ તરીકે શોધખોળ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY