શું તમે જાણો છો કે, તમારો સ્માર્ટફોન તમારી દરેક હરકત પર રાખે છે બાજ નજર

0
1153

1. તમારો સ્માર્ટફોન ટ્રેક કરે છે તમારા બધા જ મૂવ

જો તમે આઈફોન અથવા એન્ડ્રોઈડ Smartphone નો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારું ડિવાઈસ તમારી દરેક હરકત પર નજર રાખે છે. Smartphone તમારા દરેક લોકેશનને ટ્રેક કરે છે. સાથે જ તમારો સ્માર્ટફોન તમે કઈ જગ્યાએ કેટલા સમય સુધી રોકાયા છો તેના પર પણ નજર રાખે છે.

2. તમારો સ્માર્ટફોન ટ્રેક કરે છે તમારા બધા જ મૂવ

એપલનું કહેવું છે કે, તે બધી જાણકારીઓને પર્સનલાઈઝ્ડ સર્વિસ માટે ઉપયોગ કરે છે, જે તમારા ડિવાઈસમાં જ રહે છે. સાથે જ તે યુઝર્સનાં કન્ટેન્ટને એપલને નહી મોકલતા, એન્ડ્રોઈડ સ્માર્ટફોન ટ્રેકિંગ ડેટા સીધા ગૂગલ પર મોકલવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, લોકેશન ટ્રેકિંગમાં વાસ્તવમાં ઘણા જ સારા ફીચર્સ છે, પરંતુ ગૂગલ અને એપલ બધા ડેટાને સિક્રેટ રાખે છે. તમે પોતાના સ્માર્ટફોન પર લોકેશન ટ્રેકિંગને બંધ પણ કરી શકો છો.

3. તમારો સ્માર્ટફોન ટ્રેક કરે છે તમારા બધા જ મૂવ

જાણો આઈફોનમાં કેવી રીતે બંધ કરો લોકેશન ટ્રેકિંગ
– સૌથી પહેલાં ડિવાઈસને નેવિગેટ સેટિંગ પર ટેપ કરો અને ત્યાર બાદ પ્રાઈવેસી સિલેક્ટ કરો.
– હવે લોકેશન સર્વિસને સિલેક્ટ કરો.
– સિસ્ટમ સર્વિસને સિલેક્ટ કરવા માટે નીચે સ્ક્રોલ કરો.
– ફરી ફ્રીક્વેન્ટ લોકેશનને સિલેક્ટ કરો.
– ફ્રીક્વેન્ટ લોકેશનને બંધ કરવા માટે સ્લાઈડ કરો.

4. તમારો સ્માર્ટફોન ટ્રેક કરે છે તમારા બધા જ મૂવ

જાણો, એન્ડ્રોઈડમાં કેવી રીતે બંધ કરશો લોકેશન ટ્રેકિંગ
– સૌથી પહેલા ડિવાઈસને નેવિગેટ સેટિંગ કરો
– ત્યાર બાદ પ્રાઈવેસી સિલેક્ટ કરો.
– હવે ગૂગલ લોકેશન હિસ્ટ્રીને સિલેક્ટ કરો.
– ત્યાર બાદ તમારે લોકેશન હિસ્ટ્રી ડીલીટ કરવાની છે.
– ઓન બટનને અનચેક કરો, જેથી તે બંધ થઇ જાય.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY