દેશમાં નોટબંધીથી બેંકોને પણ થયું હતું ૩,૮૦૦ કરોડનું નુકશાન

0
1457
Banks suffer Rs 3,800 crore loss to Digital Payment infra system

બેંકોને પેમેન્ટ સિસ્ટમમાં નોટબંધી બાદ કરવામાં આવેલ બદલાવથી બેંકોને ૩,૮૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. નોટબંધી બાદ Digital Payment ને પ્રોત્સાહન આપવા માટે ખરીદવામાં આવેલ PoS મશીનોની વાત કરીએ તો 2016 જાન્યુઆરીમાં ૧૩.૮ લાખ હતી અને આ 2017 જુલાઈ સુધી તેની સંખ્યા ૨૮ લાખ થઇ ચુકી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં એક રીપોર્ટમાં આ સામે આવ્યું છે.

રીપોર્ટ મુજબ, ભલે જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વધે તો પરંતુ ઓછા એમડીઆર, કાર્ડની ઓછો ઉપયોગ, નબળા ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કારણોથી બેંકોને ભારે નુકશાન થયું છે. આ રીપોર્ટને તૈયાર કરવાની, SBI ગ્રુપની ચીફ ઇકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષે કહ્યું છે કે, ‘અમારું માનવું છે કે, બેંકો દ્વારા ડેવલપ કરવામાં આવેલ પોઈન્ટ ઓફ સેલ (PoS) ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરા મનમાંથી સપોર્ટ કરવાનો રહેશે.’ PoS મશીનનો ઉપયોગ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પૈસા કાપવા માટે કરવામાં આવે છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે PoS ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે કેટલાક ઉઠાવવામાં આવ્યો છે અને બેંકોએ પણ વધારેથી વધારે PoS મશીનોને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. પરંતુ લાંબા સમયની વાત કરીએ તો ઉદ્દેશ્ય ત્યારે પણ પૂરો થશે, જ્યારે PoSથી થતી ટ્રાન્ઝેક્શન એટીએમને પાછળ છોડી દેશે. જે અત્યરે મુશ્કેલ લાગે છે. એસબીઆઈનાં અનુમાનો મુજબ, ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શનથી PoS ટર્મિનલ પર ૪,૭૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેનાથી જો એક જ બેંકમાં કરવામાં આવેલ PoS ટ્રાન્ઝેક્શનને ઘટાડવામાં આવે તો આ કુલ નુકશાન ૩,૮૦૦ કરોડ રૂપિયા થયું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY