Video : મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ થઇ નક્કી ? જાણો કોણ છે અંબાણી પરીવારની થનારી પુત્રવધૂ…..

0
1100

મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ થઇ નક્કી ? જાણો કોણ છે અંબાણી પરીવારની થનારી પુત્રવધૂ…..

લાગે છે અંબાણી પરિવારમાં ખુશીઓની લડી લાગી છે. જુઓને પહેલા આકાશ અંબાણી, પછી ઈશા અંબાણી અને હવે અનંત અંબાણીની સગાઈ થયાની ખબરોએ જોર પકડ્યું છે. જી હા, તમે બિલકુલ સાચ્ચું સાંભળી રહ્યા છો. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પણ સગાઈ થઇ ગઈ છે.

હવે તમને થતું હશે કે આખરે કોણ છે આ લકી ગર્લ ? તો આ લકી ગર્લ બીજી કોઈ નહી પણ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા છે. રાધિકા, મર્ચન્ટ પરિવારની લાડલી પુત્રી છે. તેના પિતા વીરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલીમર, હેલ્સ્યોન લેબ્ઝ જેવી કંપનીઓના માલિક છે.

વીરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ પણ ધીરુભાઈ અંબાણીની જેમ જ સાધારણ બીઝનેસ મેન માંથી ઉદ્યોગપતિ બન્યા હતા.

જો કે, અનંત અને રાધિકાની સગાઈની કોઈ જ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી. ત્યારે આ સમાચાર કેટલા સચ્ચા છે એ તો થોડા જ સમયમાં ખબર પડી જ જશે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY