Video : જાણો….’અંગુરી ભાભી’ થી લઈને ‘વિભૂતીજી’ સુધી શો ‘ભાભીજી ઘર પર હૈ !’ના ક્યા સ્ટાર્સ લે છે કેટલી ફી ?

0
110

જાણો….’અંગુરી ભાભી’ થી લઈને ‘વિભૂતીજી’ સુધી શો ‘ભાભીજી ઘર પર હૈ !’ના ક્યા સ્ટાર્સ લે છે કેટલી ફી ?

સીરીયલ ભાભીજી ઘર પર હૈએ સફળતાના તમામ શિખરો સર કર્યા છે. ત્યારે આ શોએ કામયાબીની નવી જ મંજીલ હાંસિલ કરી છે.

ત્યારે શું તમને ખબર છે આ શોના તમારા ફેવરેટ સ્ટાર્સ પર એપિસોડની કેટલી ફી લે છે ? નહિ ? ચલો આજે અમે તમને જણાવીએ.

સીરીયલ ભાભીજી ઘર પર હૈમાં અંગુરી ભાભી પર લટ્ટુ એવા વિભૂતી નારાયણ એટલે કે એક્ટર આસિફ શેખ શો માટે એક દિવસના ૬૫૦૦૦ રૂપિયા લે છે.

તો અંગુરી ભાભીના નામથી ઘર ઘરમાં જાણીતી થયેલી એક્ટ્રેસ શુભાંગી અત્રે એક દિવસના ૪૦,૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે.

શોમાં તિવારીજીનું કેરેક્ટર પ્લે કરી રહેલા એક્ટર રોહીતાંશ ગૌડ લે છે એક દિવસના રૂપિયા 50,૦૦૦.

તો પોતાની અદાઓથી તીવારીજીને ઘાયલ કરતી અનીતા ભાભી એટલે કે એક્ટ્રેસ સૌમ્યા ટંડનને મળે છે એક દિવસના ૫૫,૦૦૦ રૂપિયા.

શોના લીડ સ્ટાર્સની ઇન્કમ જાણ્યા બાદ હવે જણાવીએ શોના બીજા મહત્વના કિરદારોની ઇન્કમ વિષે.

શોમાં હપ્પું સિંહનું કેરેક્ટર પ્લે કરી વિભૂતી અને તિવારીજીના નાકમાં દમ કરતો એક્ટર યોગેશ ત્રિપાઠી એક દિવસમાં ૧૫,૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે.

તો ગુલફામ કલી એટલે કે એક્ટ્રેસ ફાલ્ગુની રાજાણી પર એપિસોડ રૂપિયા ૨૦,૦૦૦ લે છે.

અને ભૂરેલાલ એટલે કે એક્ટર રાકેશ બેદી પર એપિસોડના રૂપિયા ૨૫૦૦૦ ચાર્જ કરે છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY