Video : Sanjay Dutt ની પુત્રીના બોલ્ડ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ, મમ્મી માન્યતા દત્તે આપ્યું કંઈક આવું રીએક્શન

0
1388

Sanjay Dutt ની પુત્રીના બોલ્ડ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ, મમ્મી માન્યતા દત્તે આપ્યું કંઈક આવું રીએક્શન

બોલીવુડ અભિનેતા Sanjay Dutt ની પુત્રી ત્રિશલા દત્ત પોતાના હોટ ફોટાને લઈને એક વખત ફરીથી લાઈમલાઈટમાં આવી ગઈ છે. પણ, આ ટોપિક ત્યારે વધારે ઈન્ટરેસ્ટીંગ થયો જયારે મમ્મી માન્યતા દત્તે તેમના આ ફોટા પર પોતાનું રીએક્શન આપ્યું.

હાલમાં જ, ત્રિશલા દત્તે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાના આ ફોટા પોસ્ટ કર્યા હતા. ફેંસ સ્ટાર કિડ્સના ફોટાની રાહ જોતા હોય છે. આવામાં ત્રિશલાના ફોટા પોસ્ટ થતા જ વાયરલ થઇ ગયા.

ફેંસ તેની આ તસ્વીરો પર લાઈક્સ કરવામાં જોડાઈ ગયા છે. આવામાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેની આ તસ્વીર પર કમેન્ટ પણ કરી.

આવામાં કમેન્ટસ વચ્ચે તેની સ્ટેપ મધર માન્યતા દત્તે કમેન્ટ કરી. કમેન્ટ બોક્સમાં માન્યતાએ દિલનું ઈમોન્ટીકન બનાવ્યું. માન્યતાની આ કમેન્ટથી સ્પષ્ટ થઇ જાય છે કે તેને આ તસ્વીર ઘણી જ પસંદ પડી છે.

જણાવી દઈએ કે, ત્રિશલા સંજય દત્તની પહેલી પત્ની રીચા શર્માની પુત્રી છે. વર્ષ ૧૯૮૭ માં રીચાએ સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા. આ પછી ૧૯૯૬ માં બ્રેન ટ્યુમરના કારણે તેનું નિધન થઇ ગયું.

loading...

NO COMMENTS

LEAVE A REPLY