વિડિઓ : સોહા અલી ખાન પુત્રી ઈનાયા સાથે ગણેશ ઉત્સવમાં આવી નજર

0
149

ગુરુવારે દેશભરમાં ગણેશ ચતુર્થીની ધૂમ રહી છે. ખાસ કરીને મુંબઈમાં ગણેશ ચતુર્થીની ખૂબ રોનક જોવા મળી છે. બી-ટાઉનના સેલેબ્સ પણ આ અવસર પર ઉત્સવના મૂડમાં નજર આવી રહ્યા છે. બોલિવુડ સ્ટાર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ બપ્પાનું ધૂમધામ સ્વાગત કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY