Video : બોલીવુડ અભિનેત્રી Sherlyn Chopra ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

0
444

Sherlyn Chopra એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. શર્લિન ચોપડા પોતાના બોલ્ડ અંદાજના કારણે ચર્ચાઓમાં રહે છે. શર્લિન ચોપડા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર પોતાની હોટ તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.

તાજેતરમાં તેને શર્લિન ચોપડાએ તેની કેટલીક હોટ તસ્વીરો શેર કરી છે. તેમાં તે ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

શર્લિન ચોપડાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેને સ્ટેનલે ગર્લ્સ હાઈ સ્કુલ અને સેન્ટ એન્ન કોલેજ ફોર વુમેન, સિકંદરાબાદમાં અભ્યાસ કર્યો હતો.

પોતાના હોટ ફોટો અને વીડિયો પર નિવેદન કરવાની શેર્લિન ચોપડા પૂનમ પાંડેની જેવી જ એક્ટ્રેસ છે. ઘણી વખત તેને નુકશાન ઉઠાવવું પડ્યું છે. ચોપડાએ બોલીવુડમાં કેટલીક નાની ભૂમિકાની સાથે પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તે ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમ જૈસી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

તેને તેલુગુ ફિલ્મોની શરૂઆત ફિલ્મ બાય અરવિંદથી કરી હતી. ચોપડાએ બીગ બોસમાં ભાગ લીધો હતો. તે પ્રથમ ભારતીય મહિલા છે જેને પ્લેબોય મેગેઝિન માટે ન્યુડ પોઝ આપ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ….

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY