Video : એક જ અઠવાડિયામાં મેળવો ગોરી અને ચમકદાર સ્કીન….

0
463


એક જ અઠવાડિયામાં મેળવો ગોરી અને ચમકદાર સ્કીન….

ગોરી ત્વચા મેળવવા માટે આપણે મોંઘી ક્રીમ અને લોશનનો ઉપયોગ કરીએ છીએ પણ કોઈ જ લાભ નથી થતો. જો તમે ઘરે બેસીને સુંદર અને ગોરી સ્કીન મેળવવા ઈચ્છો છો તો આજે અમે તમારા માટે ઘરેલું નુસ્ખા લઈને આવ્યા છીએ. જેનાથી તમે એક જ અઠવાડિયામાં મેળવી શકશો ગોરી અને ચમકદાર સ્કીન.

ચંદન :
ચંદન ગોરી રંગત આપવા સિવાય ઉર્જા અને પિમ્પલને પણ દુર કરે છે. પેસ્ટ બનાવવા માટે ચંદન પાઉડરમાં ૧ ચમચી લીંબુ અને ટમેટાનો રસ મિક્સ કરો. અને ચહેરા પર સ્ક્રબ કરો.

દહીં :
દહીં ખાવાની સાથે ચહેરા પર લગાવવા માટે પણ લાભદાઈ છે. ડેઈલી સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો. સુકાયા બાદ તેને ધોઈ લો. તમે મેળવશો ચમકીલી ત્વચા.

ખાંડનો સ્ક્રબ :
નેચરલ રૂપે ત્વચા નિખારવા માટે અઠવાડિયામાં એક વખત પોતાના ચહેરા પર સ્ક્રબ લગાવીને સફાઈ કરવી જોઈએ. આ માટે ખાંડનો પ્રયોગ કરો. બસ એક ચમચી ખાંડમાં થોડું પાણી મિક્સ કરી સ્ક્રબ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

લીંબુનો પ્રયોગ :
જો તમારા ચહેરા પર ખીલ છે અને તમારે ચમકતી પિમ્પલ ફ્રી સ્કીન જોઈએ છે તો તમે લીંબુનો પ્રયોગ કરો. અઠવાડિયામાં એક વખત લીંબુની છાલ પોતાના ચહેરા પર સ્ક્રબ કરવાથી તમને ખીલથી છુટકારો મળશે.

તમારા ચહેરાને ધોતા રહો :
સૌથી પહેલા તો તમે તમારા ચહેરાને નિયમિત ઠંડા પાણી થી ધોવો. જેથી તમારા ચહેરાની ગંદકી અને ડેડ સ્કીન દુર થશે અને તમે મેલ્વ્સો ગ્લોઇન્ગ સ્કીન.

તો આ હતા એકદમ આસાન અને મઝેદાર ઘરેલું ઉપાયો જેનાથી તમે મેળવશો એક જ અઠવાડિયામાં ચમકદાર અને લીસી સ્કીન.

loading...

NO COMMENTS

LEAVE A REPLY