વિડિઓ : ઇન્ડીયન કીમ કાર્દાશીયન ગીઝેલ ઠકરાલની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

0
70

રિયાલીટી શો બીગ બોસની એક્સ સ્પર્ધક Gizele Thakral હંમેશા પોતાની હોટનેસ કારણે ચર્ચાઓમાં રહે છે. ગીઝેલ ઠકરાલે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે.

તેમાં ગીઝેલ ઠકરાલ ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, ગીઝેલે ‘બીગ બોસ’ ૯ મી સિઝનમાં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. તે પ્રખ્યાત કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીગંગાનગર, રાજસ્થાનમાં જન્મેલી ગીઝેલને ઇન્ડિયાની કિમ કાર્દાશીયનના રૂપમાં પણ જાણીતી છે. ગિઝેલ એરોટીક ફિલ્મ ‘ક્યા સુપર કુલ હૈ હમ’ અને ‘મસ્તીજાદે’ માં નજર આવી ચુકી છે. ઇન્સ્ટાગ્રામ ગિઝેલના બે લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY