વિડિઓ : બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે શેર કર્યા બોલ્ડ ફોટોસ

0
183

બોલીવુડ અભિનેત્રી Poonam Pandey સોશિયલ મીડિયા દ્વ્રારા લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરે છે. ઘણી વખત તે હોટ અને બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. પુનમ પાંડેએ એક વખત ફરીથી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.

પુનમ પાંડે શેર કરેલી તસવીરોમાં બ્લેક કલરની નાઈટીમાં જોવા મળી રહી છે. પુનમ આવી રીતની તસ્વીરો શેર કરી ચાહકોના દિલ જીતી લેશે. ટ્વીટર પર તેમાં ૮ લાખથી વધુ ફોલોવાર્સ છે. જયારે ઇન્સ્ટાગ્રામ પર તેમને ૧૭ લાખ લોકો ફોલો કરે છે.

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ પોતાના કારકિર્દીની ડેબ્યુ મોડલિંગથી કર્યું હતું. બોલીવુડ અભિનેત્રી ‘ટ્વીટર ક્વીન’ નામથી ઓળખાય છે.

પુનમ પાંડેને વિવાદો સાથે સારો સંબંધ રહ્યો છે. પુનમ પાંડે પ્રથમ ફોટોશૂટ વર્ષ ૨૦૧૧ માં ૨૬ કેલેન્ડર માટે કર્યું હતું. પુનમ પાંડે વર્ષ ૨૦૧૧ ના કિંગફિશરના કેલેન્ડરમાં જોવા મળી હતી.

પુનમ પાંડે વર્લ્ડ કપ ૨૦૧૧ ભારતની જીત પર ન્યુડ થવાની વાત કરી ત્યારથી લાઈમલાઈટમાં આવી ગઈ હતી.

વર્ષ ૨૦૧૩ માં આવેલી ફિલ્મ નશાથી પુનમ પાંડેએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પુનમ પાંડેએ આ ફિલ્મમાં જોરદાર હોટ સીન આપ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ….

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY