Video : ડેડી બનવા જઈ રહ્યો છે ‘Yeh Hai Mohabbatein’ નો ‘રમણ ભલ્લા’, વાઈફ અંકિતા છે પ્રેગનેન્ટ….

0
148

ડેડી બનવા જઈ રહ્યો છે ‘Yeh Hai Mohabbatein’ નો ‘રમણ ભલ્લા’, વાઈફ અંકિતા છે પ્રેગનેન્ટ….

કોન્ગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન્સ…જી હા સેલિબ્રેશનનો મૌકો છે સીરીયલ Yeh Hai Mohabbatein ના રમણ ભલ્લા માટે. જી હા, રમણ ભલ્લા એટલે કે એક્ટર કરણ પટેલ રીયલ લાઈફમાં બનવા જઈ રહ્યો છે ડેડી.

શાહિદ કપૂર અને નીલ નીતિન મુકેશ બાદ આવી રહી છે કરણ પટેલનું નામ પણ આજ લીસ્ટમાં શામેલ થઇ ગયું છે.કરણ અને અંકિતાની લાઈફમાં જલ્દી જ થશે નાનકડા મહેમાનની એન્ટ્રી. જેની તેઓ બેસ્બ્રીથી રાહ જોઈ રહ્યા છે. અંકિતાને પ્રેગનેન્સીનો બીજો મહિનો જઈ રહ્યો છે. જે તેનું પહેલું બેબી એક્સ્પેકટ કરી રહી છે. અને નવેમ્બર મહિનાની આસપાસ બેબીને જન્મ આપી શકે છે.

ખબરોની માનીએ તો, આ વિષે કરણ કે અંકિતાએ કોઈ જ સ્ટેટમેન્ટ બહાર નથી પાડ્યું. પણ ફેલાઈ રહેલી ખબરો આ વાતની પુષ્ટિ કરી રહી છે કે અંકિતા ભાર્ગવ પ્રેગનેન્ટ છે.

કહેવાઈ રહ્યું છે કે, કરણ અને અંકિતા પોતાની લાઈફમાં આવેલી આ ખુશીથી ઘણા જ ઉત્સાહિત છે. જો કે, આ ખબરને સૌની સામે લાવવામાં ખચકાઈ રહ્યા છે.

અંકિતા સાથે કરણે વર્ષ ૨૦૧૫ માં અરેંજ મેરેજ કર્યા હતા. ત્યારે કરણ અને અંકિતા ક્યારે આ ગુડન્યુઝને સૌની સાથે શેયર કરે છે તે જોવાનો ઇન્તેઝાર રહેશે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY