૮ હજારથી વધુ લોકોની વસ્તીવાળું આ ગામ વસ્યું છે દરિયામાં

0
1813

1. OMG ! ૮ હજારથી વધુ લોકોની વસ્તીવાળું ગામ દરિયામાં વસ્યુ...

દુનિયાભરમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં લોકો સુંદર ઘર અથવા પછી તો અનોખા ઘરમાં રહે છે. ચીનના નિંગડે શહેરમાં એક એવો વિસ્તાર છે જ્યાં સમગ્ર ઘર દરિયામાં તરે છે. દરિયામાં પર વિકસિત આ દુનિયાનું એકમાત્ર ગામ છે.

2. OMG ! ૮ હજારથી વધુ લોકોની વસ્તીવાળું ગામ દરિયામાં વસ્યુ...

૧૩૦૦ વર્ષ જુના આ ગામમાં લગભગ ૮૫૦૦ લોકો રહે છે. અહી રહેનાર બધા લોકો માછીમાર છે અને તેમને ટાંકા કહેવામાં આવે છે.

3. OMG ! ૮ હજારથી વધુ લોકોની વસ્તીવાળું ગામ દરિયામાં વસ્યુ...

ચિનમાં ઘણા વર્ષ પહેલા ટાંકા જાતિના લોકો વર્તમાન શાસકોના અત્યાચારથી પરેશાન થઈને દરિયાકિનારે આવી ગયા હતા. દક્ષિણ પૂર્વ ચીનમાં આ માછીમારોના કુંટુંબો પોતાની પરંપરાગત નૌકાઓના ઘરમાં રહે છે.

4. OMG ! ૮ હજારથી વધુ લોકોની વસ્તીવાળું ગામ દરિયામાં વસ્યુ...

દરિયાઈ માછીમારોની આ વસ્તી ફુજીયાન રાજ્યમાં દક્ષિણ પૂર્વની નિંગડે સીટીની પાસે તરી રહી છે. તેને જીપ્સીસ ઓફ ધ સી પણ કહેવામાં આવે છે. આ લોકો ના તો કિનારા પર આવે છે અને ના તો દરિયાની બહાર વિકસિત લોકોની સાથે કોઈ સંબંધ જોડે છે.

5. OMG ! ૮ હજારથી વધુ લોકોની વસ્તીવાળું ગામ દરિયામાં વસ્યુ...

ચીનમાં ૭૦૦ ઈસ્વીમાં તાંગ રાજવંશનું શાસન હતું. આ સામે ટાંકા જનજાતિ સમૂહના લોકો યુદ્ધથી બચવા માટે દરિયામાં પોતાની નૌકામાં રહેવા લાગ્યા હતા.

6. OMG ! ૮ હજારથી વધુ લોકોની વસ્તીવાળું ગામ દરિયામાં વસ્યુ...

ત્યારથી તેમને જીપ્સીસ ઓન ધ સી કહેવામાં આવા લાગ્યું હતું. તે લોકો ક્યારેય જ જમીન પર આવે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY