અહિયાં વસે છે ઠીંગણાઓનો સમગ્ર પરિવાર

0
1145

1. અહિયાં વસે છે ઠીંગણાઓનો સમગ્ર પરિવાર

હૈદરાબાદમાં રહેનાર રામ રાજનું કુટુંબ અન્ય કુટુંબ કરતા ઘણું અલગ છે. કેમકે તેમના કુટુંબમાં મોટા ભાગે લોકો ઠીંગણાઓ છે અને તેમનું કુંટુંબ હૈદરાબાદનું સૌથી મોટું ઠીંગણા લોકોનું કુંટુંબ છે.

2. અહિયાં વસે છે ઠીંગણાઓનો સમગ્ર પરિવાર

તેમના કુટુંબમાં ૨૧ લોકો છે જેમાંથી ૧૮ લોકો ઠીંગણા છે. તે ૭ બહેન અને ૪ ભાઈ હતા પરંતુ આ બીમારીના કારણે મુત્યુ પામી ગયા છે. હવે તેમના કુટુંબમાં ૧૦ લોકો છે જેમાંથી ૯ ઠીંગણા છે.

3. અહિયાં વસે છે ઠીંગણાઓનો સમગ્ર પરિવાર

ઠીંગણા હોવાના કારણે તેમણે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. નાના પગ હોવાના કારણે ચાલવામાં પણ તકલીફ પડે છે.

પોતાની પરીસ્થિતિ લડી રહેલા રામ કુટુંબના લોકોને કેટલાક લોકો મહેણાં પણ મારે છે. રામ જણાવે છે કે, “જયારે અમે બહાર જઈ છીએ ત્યારે અમને અજીબ સવાલ પૂછવામાં આવે છે. લોકો પૂછે છે કે, તમે એટલા નાના કેમ છો અને ક્યાંથી આવ્યા છો. દરેકને અમને હેરાન કરે છે.”

રાજ અને તેમના કુટુંબની આવી પરીસ્થિતિ માટે Achondroplasia નામની બીમારી જવાબદાર છે. આ જેનેટિક કન્ડીશન સૌથી વધુ લોકોને પ્રભાવિત કરે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY