ભારતની આ જગ્યાએ દોડે છે સૌથી નાની ટ્રેન

0
265

1. ભારતની આ જગ્યાએ દોડે છે સૌથી નાની ટ્રેન

રેલ્વેમાં મુસાફરી કરવી લગભગ દરેકને સારી લાગે છે તેમ છતાં આજના સમયના અભાવમાં લોકો હવાઈ યાત્રાને પ્રથમ પ્રાથમિકતા આપે છે. ભારતીય રેલ્વેને આમ તો દેશની લાઇફ્લાઇનનો દરજ્જો પ્રાપ્ત છે. એવામાં આજે અમે તમને દેશની એક એવી સૌથી નાની ટ્રેન વિષે બતાવીશું જેના વિશેમાં સપૂર્ણ વાત જાણી તમે હેરાન થઈ જશો.

તમને જણાવી દઈએ કે, આ ટ્રેન કેરળ રાજ્યમાં ચાલે છે. આ સૌથી નાની ટ્રેન કહેવાનું કારણ એ છે કે, તેમાં માત્ર ત્રણ જ કોચ હોય છે. એવામાં જયારે આ ટ્રેન પાટા પર દોડે છે તો એવું લાગે છે કે, માનો કોઈ ટ્રેન નહી પરંતુ એન્જિન ચાલી રહ્યું હોય.

2. ભારતની આ જગ્યાએ દોડે છે સૌથી નાની ટ્રેન

3. ભારતની આ જગ્યાએ દોડે છે સૌથી નાની ટ્રેન

હવે બીજી તરફ આ વિશેમાં સૌથી જરૂરી વાત અમે તમને બતાવીએ કે, આ ટ્રેન દરરોજ સવારે અને સાંજના સમયે કોચ્ચી હાર્બર ટર્મિનસ અને એર્નાકુલમ જંક્શનના વચ્ચે ચાલે છે. આ ટ્રેન જેટલી નાની છે એટલો જ તેનો નાનો રુટ છે.

પ્રતિદિવસ આ ધીરે-ધીરે ચાલી ૯ કિલોમીટરનો અંતરનો કાપે છે. તે ૯ કિલોમીટરઅંતરને પૂરુ કરવા માટે આ ટ્રેન ૪૦ મિનીટનો સમય લેશે. આ અંતર દરમિયાન તે વચ્ચે એક સ્ટેશન પર રોકાઈ પણ છે.

હવે જણાવીએ કે દરરોજ કેટલા લોકો તેમાં બેસીને યાત્રા કરે છે. આ ટ્રેનમાં ૩૦૦ યાત્રી આરામથી બેસી શકે છે. તેમ છતાં તેમાં ઘણા ઓછા લોકો દરરોજ આવતા-જતા રહે છે. તેના હજુ થોડા સમય પહેલા જ પાટા પર ઉતારવામાં આવી, પરંતુ દરરોજ તેમાં અમુક લોકો જ મુસાફરી કરે છે જેને જોઇને એ વાતનો અંદાજો લગાવી શકાય કે, તેનું પરિચાલન ભવિષ્યમાં બંધ થઈ જશે. આવું એટલા માટે કેમકે આ ટ્રેન ઘણી ધીમે ચાલે છે એટલા માટે મોટા ભાગના લોકો તેમાં યાત્રા કરવાનું ટાળે છે. આ દેશની સૌથી નાની ટ્રેન હોવાના કારણે કેટલાક લોકો તેમાં મુસાફરી કરવા માટે ઉત્સુક રહે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY