ના હોય…આ છે વિશ્વનો સૌથી નાનો દેશ જયા વસે માત્ર ૩૩ લોકો

0
1376

1. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

તમે અત્યાર સુધી નાના, મોટા, સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોના વિષે જાણતા હશો પરંતુ અમે તમારા માટે દુનિયાનો એક એવો દેશ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જ્યાં માત્ર ૩૩ લોકો જ રહે છે.

2. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

૩૩ લોકો વાળા આ દેશનું નામ મોલોસિયા છે. આ દેશ અમેરિકાના નેવાદામાં આવેલ છે.

3. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

વર્ષ ૧૯૭૭ માં હી રહેનાર કેવિન બોધ અને તેમના એક મિત્રના મગજમાં એમરિકાથી અલગ એક નવો દેશ બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યાર બાદ બોધ અને મિત્રોએ મળી મોલોસિયા નામના દેશનો પાયો નાખ્યો હતો.

4. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

કેવિન બોધ આ દેશના રાષ્ટ્રપતિ છે. તેમને પોતે આ દેશના રાજા જાહેર કર્યા હતા. તેમની પત્ની દેશની પ્રથમ મહિલા માનવામાં આવે છે.

5. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

આ દેશમાં રહેનાર મોટા ભાગે નાગરિક કેવિનના સંબંધી છે. તમે છતાં આ દેશને અત્યાર સુધી દુનિયાની કોઈ પણ સરકારથી માન્યતા મળી નથી.

6. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

આ દેશમાં અન્ય દેશોની જેમ સ્ટોર, લાઈબ્રેરી, સ્મશાન ઘાટ સિવાય ઘણી સુવિધાઓ રહેલી છે. મોલોસિયાના અન્ય દેશોની જેમ પોતાનો કાયદો, ટ્રેડિશન અને કરન્સી પણ છે.

7. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

પ્રવાસનની દ્રષ્ટિએ પણ મોલોસિયા ઘણું પ્રચલિત છે. અહીં ઘણા લોકો આ દેશના વિશે જાણવા અને ફરવા માટે આવે છે. અહીં આવવા માટે પ્રવાસીઓને પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો પડે છે.

8. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

કેવિન બોધ પોતાના દેશના વિકાસ માટે કામ કરતા રહે છે. આ દેશનો પાયો રાખવામાં ૪૦ વર્ષ થઈ ગયા પરંતુ પ્રવાસીઓનું આવવાનું હજુ પણ ચાલુ છે.

9. આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ૪૦ વર્ષમાં માત્ર ૩૩ લોકોની...

આ દેશમાં ફરવા માટે પ્રવાસીઓને માત્ર ૨ કલાકનો સમય લાગે છે. આ ટ્રીપમાં માત્ર પ્રવાસીઓ દેશની બિલ્ડીંગ અને રસ્તાઓને દેખાડે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY