આ કુંડની અજાયબી તમને ચોંકાવી દેશે

0
1212

1. આ કુંડની અજાયબી તમને ચોંકાવી દેશે

તમે જળકુંડ તો ઘણા જોયા હશે પરંતુ આવો ચમત્કારી કુંડ કદાચ જ તમને જોવા મળ્યો હશે. હકિકતમાં, આ કુંડ સાથે એક અજીબ રહસ્ય જોડાયેલ છે, જેને આજ દિવસ સુધી વૈજ્ઞાનિકો પણ સુધી શક્યા નથી. આજે તમે અહી એવા કુંડ વિશે જાણી શકશો, જેના રહસ્યના વિશેમાં જાણી તમે આશ્ચર્યચકિત થઈ જાશો અને એવું વિચારો છે કે શું વાસ્તવમાં આવું પણ થઈ શકે?

2. આ કુંડની અજાયબી તમને ચોંકાવી દેશે


આ કુંડ ઝારખંડના બોકારો જીલ્લામાં છે. એક રિપોર્ટ અનુસાર, તેની સૌથી ખાસ વાત એ છે કે, જો તમે આ કુંડની પાસે ઉભા રહી તાળી પાડશો તો પાણી આપમેળે ઉપર આવી જશે. આ કુંડમાં પાણી એટલી ઝડપથી નીકળે છે કે, જાણે કોઈ વાસણમાં પાણી ઉકલી રહ્યું હોય.

માત્ર એટલું જ નહી, આ કુંડની બીજી પણ ઘણી ખાસિયત છે. અહી શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ પાણી નીકળે છે. કહેવામાં આવે છે કે, અહી સ્નાન કરવાથી ત્વચા રોગ દુર થઈ જાશે. લોકોનું માનવું છે કે, પાણીમાં જો કોઈ પણ માનતા માને છે, તેની બધી માનતા પૂરી થઈ જાય છે.

3. આ કુંડની અજાયબી તમને ચોંકાવી દેશે

બોકારો સીટીથી ૨૭ કિલોમીટર દુર આ અનોખા કુંડમાં નાહવા માટે લોકો દુર-દુરથી આવે છે. આ કુંડ પર ઘણા વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે કે, આખરે આ પાણી ક્યાંથી આવે છે, પરંતુ આજ સુધી આ રહસ્યનો ઉકેલ આવી શક્યો નથી.

આ કુંડ દલાહી કુંડના નામથી જાણીતો છે. આ કુંડથી નીકળેલું પાણી જમુઈ નામના નાળાથી નીકળી ગંગા નદીમાં જાય છે. પાણી એકદમ ચોખું છે. કુંડની નજીક દલાહી ગોસાઈનું દેવ સ્થાન છે. અહી દરેક રવિવારે શ્રદ્ધાળુ પૂજા-પાઠ માટે આવે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY