આ સ્થળે પર્યટકોને આપવામાં આવે છે મોતની ચેતવણી

0
2273

1. આ સ્થળે પર્યટકોને આપવામાં આવે છે મોતની ચેતવણી

દુનિયામાં દરરોજ અને વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. દુનિયાભરમાં એવા-એવા નવા કાયદા, રિતી-રિવાજ પ્રચલિત છે, જેના વિષે જાણી તમે આશ્ચર્યચકિત થઈ જાશો. ઘણા દેશ એવા છે, જ્યાં ટ્રિપ્સ પહેલાં સો વખત વિચાર કરવો પડી શકે છે. જી હા, એવી જ એક જગ્યા Panmunjom છે. આ જગ્યા ઉત્તર કોરિયા અને સાઉથ કોરિયાની વચ્ચે છે. આ જગ્યાને દુનિયાની સૌથી ભયાનક જગ્યા માનવામાં આવે છે. આ જગ્યા આ દિવસોમાં ચર્ચાઓમાં છે. જો કે, ઉત્તર કોરિયા અને સાઉથ કોરિયાએ વાતચીત માટે જે જગ્યાને પસંદ કરી છે તે કોઈ બીજી નથી, પરંતુ Panmunjom છે. અમે તમને જણાવા ઈચ્છીએ છીએ કે, આધિકારિક તરીકે અહી યુદ્ધ વિરામ લગાવવામાં આવ્યો છે, પરંતુ તો પણ અહી આવનાર લોકોને મૃત્યુની વોર્નિંગ આપવામાં આવે છે.

2. આ સ્થળે પર્યટકોને આપવામાં આવે છે મોતની ચેતવણી

ઉલ્લેખનીય છે કે, જો અહી કોઈ ટુરિસ્ટ આવે છે, તો અહી આવ્યા પહેલા તેને કેટલાક એવા પેપર્સ સાઈન કરાવી જાય છે, જેમાં એ સ્પષ્ટતરીકે લખ્યું છે કે, તમારું અહી મોત પણ થઈ શકે છે અથવા તમે ઈજાગ્રસ્ત પણ થઈ શકો છો. અલબત્ત, તમે આવા સ્થાન વિશે પણ જાણવા ઈચ્છશો.

જુઓ આગળ વધુ ફોટોસ…

3. આ સ્થળે પર્યટકોને આપવામાં આવે છે મોતની ચેતવણી

4. આ સ્થળે પર્યટકોને આપવામાં આવે છે મોતની ચેતવણી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY