જુઓ…દુનિયાનું ખતરનાક ‘ઝૂ’ જ્યાં તમે કરી શકશો સિંહની સવારી

0
1895

1. દુનિયાનું ખતરનાક ‘Zoo’

આર્જેન્ટીનાના બ્યુનોસ એયર્સ શહેરમાં આવેલ લુઝાન ઝૂને દુનિયાનું ખતરનાક ઝુ માનવામાં આવે છે. કારણકે જ્યાં જંગલના રાજા સિંહને જોવાથી સારા-સારા ધુરંધર લોકોના પરસેવા છુટી જતા હોય છે. તમે આ ઝૂમાં સિંહ સાથે રમી પણ શકો છો, તેમની સાથે ઊંઘી પણ શકો છો અને ત્યાં સુધી કે તમે તેની પર બેસી પણ શકો છો.

2. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

આ ઝૂમાં મોટી સંખ્યામાં સિંહ છે. આ ઝૂમાં સમગ્ર દુનિયાના પર્યટકો સિંહ પર સવારી કરી શકે છે, તેમની ફોટો પડાવી શકો છો અને તેમને ખવડાવી પણ શકો છો.

3. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

સિંહની સાથે રમવું અને તેની સવારી કરવા માટે દરેક પર્યટક પાસેથી ૧૬૦૦ રૂપિયાથી વધારે લેવામાં આવતા હતા. ઝૂના અધિકારીઓનું કહેવું છે કે સિંહ ખૂંખાર હોય છે પરંતુ ઝૂમાં તેમને શાંત રહેવા અને લોકો સાથે સારા વ્યવહાર કરવા માટે તાલીમ આપવામાં આવે છે.

4. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

તેની સાથે તેમને સારું અને વધારે ભોજન આપવામાં આવે છે જેથી તેઓ મનુષ્યોને પોતાના ખોરાકના રૂપમાં જોવે નહિ. આ ઝૂની શરૂઆત ૧૯૯૪માં થઈ હતી અને તે આશ્ચર્યની વાત છે કે, આ ઝૂમાં અત્યાર સુધી એક પણ એનિમલ અટેકનો કેસ સામે આવ્યો નથી.

5. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

જો કે, એનિમલ કાર્યકર શરૂઆતથી આ ઝૂના વિરોધમાં હતા. તેમનું કહેવું છે કે, આ ઝૂમાં સિંહને તાલીમ આપવા માટે ક્રૂર પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સાથે એ પણ આરોપ છે કે આ ઝૂમાં સિંહને નિયંત્રણમાં રાખવા માટે તેમને ડ્રગ્સ પણ આપવામાં આવે છે. આ ઝૂમાં સિંહ સિવાય રીંછ, ચિત્તો, હાથી અને અન્ય ઘણા જાનવરો છે. આગળ જુઓ વધુ ફોટા………

6. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

7. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

8. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

9. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

10. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

11. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

12. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

13. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

14. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

15. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

16. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

17. દુનિયાનું ખતરનાક ‘ઝૂ’

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY