તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો આશ્ચર્યચકિત

0
1296

1. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

બ્રિટેનમાં અચાનક એક તળાવમાં છુપાયેલ ૭ હજાર વર્ષ જુનો રાજ જાહેર થયો છે. અહી આ બધું હવામાનના ઉથલપાથલ બાદ સંભવ થયું છે. તેને જોઇને બધા આશ્ચર્યચકીત છે.

2. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

હકિકતમાં અહી પહેલા પાણી અને રેતીનો જથ્થો હતો પરંતુ તળાવથી પાણી અને રેતી દુર થયા બાદ નીચેથી વિચિત્ર વસ્તુઓ બહાર આવા લાગી અને તેને જોવા માટે લોકો દુર-દુરથી આવી રહ્યા છે.

3. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ક્લીવલેંડ શહેરના આ તળાવમાં છુપાયેલ આ રાજ ૭ હજાર વર્ષ જુનું છે. એક્સપર્ટસનું માનવું છે કે, અહી એક વુડલેંડ જંગલ હતું. તેના વિષે લોકોએ માત્ર કહાનીઓ સાંભળી હતી. આ જંગલને હવે ‘બીસ્ટ ઓફ ઇસ્ટ’ નામ આપવામાં આવ્યું છે.

[scg_html_300250]

4. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તળાવના તટથી રેતી દુર થયા બાદ જમીન પર હજારો વર્ષ જુના વૃક્ષોના અવશેષ જોવા મળી રહ્યા છે. આ લગભગ ૪૦૦ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલ હતા. તેમ છતાં, એવું માનવું છે કે, આ સપૂર્ણ તળાવ અને શહેરનું એક મોટું જંગલ હતું, જેનો મોટા ભાગનો હિસ્સો ડૂબી ગયો હતો.

5. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

એક રિપોર્ટ અનુસાર આ વર્ષોથી લાઈફ બોટમેનનું કામ કરી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું છે કે, તેનો અમુક ભાગ તેમને ૪૦ વર્ષ પહેલા પણ જોયો હતો પરંતુ ત્યારે તેની તસ્વીર પાડવામાં આવી નહોતી.

6. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

આ તળાવની નીચે જંગલ હોવાની વાત સૌથી પહેલા ૧૮૭૧ માં સામે આવી હતી, જ્યારથી અહી હજારોની સંખ્યામાં વાઇલ્ડ બૉર અને હરણના હાડકાં મળી આવ્યા હતા. તેમ છતાં, જંગલનો આટલો ભાગ આ પહેલા જોવા મળ્યો નથી. એક્સપર્ટ્સનું માનવું છે કે, આ જંગલ લગભગ ૭ હજાર વર્ષ જુનું છે.

(Courtesy Photos : Daily Mail)

7. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

8. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

9. તળાવમાં દફન છે ૭ હજાર વર્ષ જુનું રહસ્ય, જાણીને થઈ જાશો ...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY